________________
૩૩૮
આદેશથી હજાર વિધાન-પ્રકાર-ભેદ છે. ૧૦૫ ઈચ્ચેએ થાવરા તિવિહા, સમાણુ વિયાતિયા ઈત્તો ઉતસે તિવિહે, વૃછામિ અધુવ્યસે ૧૦૬
આમ ત્રણ સ્થાવર કાયનું ટુંકામાં વર્ણન કર્યું. હવે હું ત્રણ પ્રકારના ત્રસ જીવોનું અનુક્રમે વર્ણન કરું છું. ૧૦૬
તે વા ય બોધબ્બા, ઉરાલા ય તસા તહ ઈએ તસા તિવિહા, તેસિ ભેએ સુણેહ મે ૧૦૭
તેજસૂકાય, વાયુકાય અને પ્રધાન ત્રસકાય આ જાતની ત્રણ પ્રકારની ત્રસકાય છે. આના ભેદ મારી પાસેથી સાંભળો. ૧૦૭
દુવિહા તેઊજવા ઉ, સુહુમા બાયરા તહા પજત્તમજજત્તા, એવમેવ દુહા પુણે ૧૦૮
તેજસ કાયના ભેદ સૂમ અને બાદર એમ બે પ્રકારના છે. આમાં પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ છે. ૧૦૮ બાયરા જે ઉપજત્તા, ગહા તે વિવાહિયા ઇન્ગાલે મુમ્મરે અગણી, અગ્નિ જાલા તહેવ ય ૧૨ ઉwા વિજજૂ ય ધબ્બા, શેહ એવામાયઓ એગવિહમણાણા, સુહુમા તે વિયાહિયા ૧૧૦ સહમ સવ્વલેગશ્મિ, લેગસે ય બાયરા ઈત્તો કાલવિભાગ તુ, તેસિં પુછે ચઉāિહું ૧૧૧
પર્યાપ્ત બાદર અગ્નિકાય અનેક પ્રકારની કહી છે. જેમકે અંગાર, ચિનગારી, અગ્નિ, દીપશિખા, મૂલ રહિત અગ્નિ શિખા, ઉલ્કા અને વિજળી ઈત્યાદિ અનેક ભેદ છે અને તે સમસ્ત લેકમાં વ્યાપ્ત છે. બદર તેજસકાય લેકના અમુક ભાગમાં છે. હવે આને કાળવિભાગ ચાર પ્રકારે કહે છે. ૧૯ થી ૧૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org