________________
૩૩૭
એગવિહમણાણત્તા, સુહમાં તલ્થ વિયાહિયા સુહુમા સબ્બલેગશ્મિ, લેગસે ય બાયરા ૧૦૦
સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવ ભેદ રહિત માત્ર એક જ જાતના હેય છે અને એ સમસ્ત લેકમાં વ્યાપ્ત છે. બાદર છવ લેકના અમુક ભાગમાં છે. ૧૦૦ સંત પપ્પણાઈયા, અપજવસિયા વિ યા કિંઈ પડુચ સાઈયા, સપજવસિયા વિ ય ૧૦૧
પ્રવાહ-સંતતિની અપેક્ષા વનસ્પતિકાય અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષા સાદિ સાંત છે. ૧૦૧ દસ ચેવ સહસ્સાઈ, વાસાણુસિયા ભવે વણસઈશું આઉં તુ, અન્તમુહુર્તા જહનિયા ૧૦૨
વનસ્પતિકાયના જીવોની આયુસ્થિતિ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની હોય છે. ૧૦૨
અણુન્તકાલમુક સં, અને મુહુર્ત જહુનિયા કાયડિઇ પણગાણું, તે કાર્ય તુ અમું ૧૦૩
વનસ્પતિકાયના જીવોની કાયસ્થિતિ એ કામમાં જન્મ કરતા રહેવાની અપેક્ષા જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે. ૧૦૩
અસંખકાલમુકકાસ, અૉમુહત્ત જહન્નયં ! વિજäમિ એ કાએ, પણગજીવાણુ અન્તરે ૧૦૪ . સ્વકાય છેડીને ફરીને ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું છે. ૧૦૪
એએર્સિ વણઓ ચેવ, ગબ્ધઓ રફાસ સંઠાણદેસએ વાવિ, વિહાણાઇ સહસ્સસ ૧૦૫ ,
વનસ્પતિકાયના જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના ૨૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org