SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ પર્યાપ્ત વનસ્પતિકાયના બે ભેદ કહેવામાં આવ્યા છે. સાધારણ શરીર અને પ્રત્યેક શરીર. ૯૩ પગાસરીર ઉ, Bગહ તે પકિત્તિયા ! રૂકખા ગુચ્છા ય ગુમ્મા ય, લયા વલ્લી તણા તા ૯૪ પ્રત્યેક શરીર વનસ્પતિકાયના અનેક પ્રકાર છે, જેવાકે વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વેલી, તૃણ વગેરે. ૯૪ વલય પશ્વગા કહુણ, જલસા ઓસહી તહા હશ્ચિકાયા દ્વવ્યા, પત્તેયા ઈઈ આહિયા ૯૫ વલય, પર્વજ, કુહણ, જલરુહ, ઔષધિ, તૃણ અને હરિતકાય ઈત્યાદિ ભેદ પ્રત્યેક શરીર વનસ્પતિકાયના કહ્યા છે. ૯૫ સાહારણસરીરા ઉ, બેગહા તે પકિરિયા આલુએ મૂલએ ચેવ, સિંગબેરે તહેવ ય ૯૬ સાધારણ શરીર વનસ્પતિકાયના અનેક ભેદ કહ્યા છે. જેમકે આલુ, મૂલિ અને મુંગબેર-વગેરે. ૯૬ હરિલી સિરિલી સિસિરિલી, જાવઈ કે ય કદલી પલંડલસણકદે ય, કદલી ય કહુબૂએ લોહિણીહૂથથી હૂય, કુહગા ય તહેવાય છે કહે ય વજકન્દ ય, કન્દ સૂરએ મહા ૯૮ અસ્સકણું ય બેધવા, સહકણી તહેવ ય મુસુંઠી ય હલિદ્દા ય, સેગહા એવમાઓ ૯૯ - હરિલી, સિરિલી, સિસિરિલી, યાવતિક, કંદલી, પલાંડુ, લસણ, કુહુવત, લોહિની, હુતાક્ષી, દૂત, કુહક, કૃષ્ણ, વજ, સુરણ, કંદ, અશ્વ કણું, સિંહ કણું, મુસંઢી, અને હરિદ્રાકંદ ઈત્યાદિ અનેક પ્રકારની સાધારણ વનસ્પતિકાય હોય છે. હ૭થી ૯૯ * * Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy