________________
૩૩૫
અપકાય, પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત અને સ્થિતિની અપેક્ષાએ સાદિ સાત છે. ૮૭ સવ સહસ્સાઇ, વાસાણોસિયા ભવે આઉકિઈ આઊણ, અન્તમુહુર્તા જહન્નયં ૮૮
અપકાયના જીવોની આયુ સ્થિતિ જઘન્ય અન્ન મુહુર્ત અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની છે. ૮૮
અસંખકાલમુકકોસં, અન્તોમુહુરં જહન્નય ! કાઠિઈ આણં, તે કાયં તુ અમુંચ
કાય સ્થિતિ-એ કાયમાં રહેવાની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્ય કાળની હોય છે. ૮૯
અણન્તકાલમુકોસં, અન્તમુહુર્તા જહન્નયં ! વિજતંમિ એ કાએ, આજીવાણ અન્તરે ૯૦
પિતાનું શરીર છોડીને બીજા શરીરમાં જવાનું અને ફરી અપકાયમાં આવવાનું સમયાતર જધન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાળનું છે. ૯૦ એએસિં વણઓ ચેવ, ગધેઓ રફાસ સંડાણદેસઓ વા વિ, વિહાણુ સહસ્સો ૯૧
અપકાયના જીવોને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનના દેશથી હજારે ભેદ-પ્રકાર હોય છે. ૯૧
દુવિહા વણસ્સઈજીવા, સુહુમા બાયરા તહા પજજત્તમપજજતા, એવમેએ દુહા પુણે કરી
વનસ્પતિ જીવના બે પ્રકાર છે. સૂક્ષ્મ અને બાદર. આ પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ હોય છે. ૯૨
બાયરા જે ઉપજજતા, દુવિધા તે વિયોહિયા ! સાહરણસરીર ય, પરેગા ય તહેવ ય ૯૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org