SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૩ અભ્રવાલુકા. મણિરત્નોના ભેદ-૨૩ ગભેદક, ૨૪ ચક. ૨૫ અંકરત્ન ૨૬ સ્ફટિક અથવા લેહીતાક્ષ રન, ૨૭ મરકત અથવા મસાગલ, ૨૮ ભુજમેચક, ૨૯ ઈન્દ્રનીલ, ૩૦ ચંદન ગેરક હંસ ગર્ભ, ૩૧ પુલક, ૩૨ સૌગધિક, ૩૩ ચંદ્રપ્રભ, ૩૪ વૈર્ય, ૩૫ જલકાન્ત, ૩૬ સૂર્યકાન્ત મણિ. ૭૩ થી ૭૬. એએ ખરપુઢવીએ, ભેયા છત્તીસમાહિયા, એગવિહમણાણતા, સુહમા તથ વિયોહિયા ૭૭ આ છત્રીસ ભેદ કઠણુ પૃથ્વીકાયના કહ્યા, પરંતુ આ બંનેમાં સમકાને તો એક જ ભેદ કહ્યો છે. ૭૭ સુહુમા સવ્વલોગમિ, લેગસે ય બાયરા ઈત્તો કાલવિભાગ તુ, તેસિં ગુચ્છ ચઉવિહં ૭૮ સૂક્ષ્મ પૃથ્વીકાય સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. પરંતુ બાદર તે લેકના દેશ ભાગમાં જ છે. હવે આને કાળ વિભાગ ચાર પ્રકારથી કહું છું. ૭૮ સંત પપ્પણઈયા, અપજવસિયા વિ યા ઠિઈ પડુ સાઈયા, સપજજવસિયા વિ ય ૭૯ પૃથ્વીય સંતતિની અપેક્ષાએ, અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિ સાત છે. ૭૯ બાવીસસહસ્સાઈ, વાસાણુકેસિયા ભવે L : આઉઠિઈ પુઢવાણું, અન્તમુહુર્તા જહનિયા ૮૦ પૃથ્વીકાયના જીવનું આયુષ્ય જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષનું છે. ૮૦ અસંખકાલમુશ્કેસ, અમુહુરં જહન્નયં - કાયષ્ઠિ પદવીણ, તકાય અમુંચ ૮૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy