SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ર દુવિહા પઢવી જીવા ય, સુહુમા બાયરા તહા પજજત્તમપજત્તા, એવમેવ દુહા પુણે ૧૭૦. પૃથ્વીકાયના બે ભેદ છે. સૂક્ષ્મ અને આદર, અને પ્રત્યેકના વળી પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે . - બાયરા જે ઉપજજતા, દુવિહા તે વિયોહિયા સહ ખરા ય બેધવ્યા, સણહા સત્તવિહા તહિં ૭૧ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય જીવોના બે ભેદ છે, કમળ અને કોર. આમાં કમળતાના સાત ભેદ છે. ૭૧ કિણહા નીલા ય હિરા ય, હાલિદા સુનિલા તહા પંડ૫ણગમદિયા, ખરા છત્તીસઈ વિહાર ૭૨ કાળી, નીલી, પીળી, લેત, પાડુ તથા પનક કૃતિકા. કઠોર પૃથ્વીકાયના છત્રીસ ભેદ છે. ૭૨ પુઢવી ય સકરા બાલુયાય, ઉવલે સિલા ય લેશે ! અય-તંબ-તફય-સીસગ-૨૫–સુવણેય વઈરેય ૭૩ હરિયાલે હિંગુલુએ, મણસિલા સાસગંજણાવાલે અભડલક્લવાલય, બાયરકાએ મણિવિહાણે ૭૪ ગોમેજએ ય સગે, અંકે ફલિહે યે લહિયખે ય મરગય-મસાગલે, ભૂયમોયગ ઈન્દ્રનીલે ય હપ ચંદણ ગેય હંસગર્ભે, પુલએ સોગંધિએ ય બેધલ્વે , ચંદuહ વેસલિએ, જલતે સૂરકતે ય ૭૬ ૧ શુદ્ધ પૃથ્વી, ૨ શર્કરા, ૩ વાલુકા, ૪ ઉપલ, ૬ સિલા, ૬ લવણ, ૭ ખારી માટી, ૮ ૮, ૯ તરુઆ, ૧૦ તાંબું, ૧૧ સીસું, ૧૨ રૂપું, '૧૩ નું ૧૪ વજ, ૧૫ હડતાલ, ૧ હિંગલક, ૧૭ મનસિલ ૧૮ સાસક, ૧૯ અંજન, ૨૦ પ્રવાલ, ૨૧ અબરખ, ૨૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy