________________
આમ કામ-રાગને વધારનાર, ઉપાશ્રયમાં સાભિક્ષુ નિગ્રંથે ઈન્દ્રિયોને સંયમ રાખવો કઠણ છે. પુ ! સુસાણે સુન્નગારે વા, સકખમૂલે વ એકએ પઈ રિકે પરકડે વા વાસં તત્કાભિરેયએ . 3 ;
સ્મશાન, શૂન્ય ગૃહ, ઝાડ નીચે, બીજા માટે બનાવેલા સ્મશાનમાં રાગ-દ્વેષ વિરહિત થઈને નિવાસ કરવાની રુચિ રખે. ૬ ફાયશ્મિ અણુબહે, ઈથીહિં અણભિએ. તત્થ સંકલ્પએ વાસ, ભિકબૂ પરમસંજએ ૭
પરમ સંયતિ-નિગ્રન્થ ભિક્ષુ એવા સ્થાનમાં રહે, જે જીવાદિની ઉત્પત્તિથી રહિત હેય, શુદ્ધ હેય, બાધાઓથી રહિત અને સ્ત્રીઓથી વંચિત હોય. ૭ નસયં બિહાઈ કુબ્રિજજા, નેવ અનેહિ કારએ ગિહકમ્મસમારભે, ભૂયાણું દિત્સાએ વહો ૮
પિોતે ઘર ન બનાવે તેમજ બીજા પાસે ન બનાવરાવે, ગૃહનિર્માણ સમારંભમાં અનેક જીવોની હિંસા થાય છે. ૮ તસાણું થાવરાણું ચ, સુહુમાણુ બાદરાણ ય ! તન્હા ગિહસમારમ્ભ, સંજઓ પરિવજએ ૯
ગૃહ નિર્માણમાં ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ અને બાદર છવાની હિંસા થાય છે. આ માટે સંયમી મુનિ ગૃહ-સમારંભ ત્યાગે. ૯
તહેવ ભરપાણેસ, પયણે પયાવણેસુ ય L: પાણભૂયદયાએ, ન પચે ન પયાવયે
એજ પ્રમાણે ભોજન, પાણીને પકવવું, હિંસાજનક છે. પ્રાણએની દયા માટે પોતે ભોજન ન પકાવે, બીજાની પાસે ન પકવા. ૧૦
જંલધન્મદ્વિસિસયા જીવા, પુઢવીક નિસયા ને છે હન્તિ ભરપાણેશુ તમ ભિખૂન પયાવએ ૧૧'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org