________________
તેજે લેસ્થાની સ્થિતિ જધન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પ ૫મના અસંખ્યાતમા ભાગ અધિક લે સાગરોપમની છે. પ૩
જા તેઊએ ઠિઈ ખલુ, ઉક્કોસા સા ઉ સમયમભૂહિયા જહન્નેણું પહાએ, દસમુહત્તાહિયાઈ ઉોસા ૫૪
જે ઉત્કૃષ્ટ સ્થિતિ તેજોલેસ્યાની છે એનાથી એક સમય અધિક પર્મ લેશ્યાની જન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ અન્તર્મુહુર્ત અધિક દશ સાગરેપમની છે. ૫૪
જા પહાએ કિંઇ ખલુ, ઉોસા સા ઉ સમયમભણિયા જહન્નેણું સુકાએ, તેત્તીસસહુત્તમભહિયા ૫૫
જે ઉત્કૃષ્ટ સ્થિતિ પદ્મ લેસ્યાની છે એમાંથી એક સમય અધિક શુકલ વેશ્યાની જધન્ય સ્થિતિ હોય છે અને શુકલ લેસ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. પપ કિહાનીયા કાતિનિ વિયાઓઅહમ્પલેસાઓ એવાહિ તિહિ વિ જીવો, દુષ્ણ ઉવવજઈ ૫૬
કૃષ્ણ, નીલ અને કાપત આ ત્રણ અધમ લેસ્યા છે, એનાથી દુર્ગતિમાં ઉત્પત્તિ હોય છે. ૫૬ તેઊ પહા સુકા, તિત્તિ વિ એયાઓ ધમ્પલેસાએ એયા િતિહિ વિ છે, સુગઈ ઉવવજઈ ૫૭
તેજે, પદ્મ અને શુકલ, એ ત્રણ ધર્મ લેસ્યા છે. એનાથી જીવ સુગતિમાં ઉપજે છે. ૫૭ લેસાહિ સબ્રાહિં, પઢએ સમયમિ પરિણયહિં તુ ' ન હુ કન્સઈ ઉવવાઓ, પરે ભવે અસ્થિ જીવન્સ ૫૮
બાકી લેણ્યાના પ્રથમ સમયની પરિણતિમાં કઈપણ જીવની પરભવમાં, ઉત્પત્તિ નથી. ૫૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org