SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ આ વર્ણન તિર્યંચ અને મનુષ્યની લેસ્યાનું થયું. હવે હું દેવોની લેસ્થાની સ્થિતિ કહું છું. ૪૭ દસવાસસહસ્સાઇ, કિણહાએ કિઈ જહનિયા હાઈ પલિયમસંખેજઈમે, ઉોસા હેઈ કિણહાએ ૪૮ કૃષ્ણ લેસ્થાની સ્થિતિ ઓછામાં ઓછી દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ પોપમના અસંખ્યાતમા ભાગની છે. ૪૮ જા કિહાએ કિઈ ખલ, ઉક્કોસા સા ઉસમયમબહિયા જહનેણું નીલાએ, પલિયમસંખું ચ ઉોસા ૪૯ નીલ લેસ્થાની જઘન્ય સ્થિતિ તે કૃષ્ણ લેસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય વધુ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. ૪૯ જા નીલાએ ઠિક ખલુ, ઉકસા સા ઉ સમયમબભણિયા જહુનેણું કાઊ એ, પલિયમસંબં ચ ઉકાસ ૫૦ કાપોત લેશ્યાની જઘન્ય સ્થિતિ નીલ ગ્લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની છે. ૫૦ તેણ પરં વેચામિ, તેલેસ જહા સુરગણાણું ! ભણવઈ-વાણુમંતર-જેસ–માણિયાણં ચ પર હવે હું ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવની તે લેસ્થાની સ્થિતિ કહું છું – ૧ : પલિએવમ જહ, ઉક્કોસા સાગરા ઉ ટુણહિયા ! પલિયમસંખિજેણે, હાઈ ભાગેણ તેઊ એ પર - તે લેસ્થાની સ્થિતિ જઘન્ય એક પલ્ય અને ઉત્કૃષ્ટ પલ્ય૫મના અસંખ્યાતમા ભાગ અધિક બે સાગરોપમની છે. પર દસવાસસહસ્સાઈ, તેલએ કિંઈ જહનિયા ઈ. દુદહી પલિઓવમ, અસંખ ભાગ ચ ઉોસા ૫૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy