SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ કાપિત લેસ્યાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ અધિક ત્રણ સાગરેપની છે. તિનુદહી પલિઓવમઅસંખભાગે જહનેણુનીલઠિઓ દસ ઉદહી પલિઓવમ, અસંખભાગ ચ ઉોસા ૪૨ નીલ લેસ્થાની સ્થિતિ જઘન્ય પાપમના અસંખ્યાતમાં ભાગ અધિક ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અધિક દશ સાગરોપમની છે. દર દસ ઉદહી પલિઓવમઅસંખભાગે જહનિયા હેઈ ! તેત્તીસસાગરા ઉક્કોસા, હેઈ કિણહાએ લેસાએ ૪૩ કૃષ્ણ લેસ્થાની સ્થિતિ જઘન્ય પલ્યોપમના અસંખ્યામાં ભાગ અધિક દશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરેપની છે. ૪૩ એસા નેઈયાણું, લેસાણું કિઈ ઉ વનિયા હાઈ તેણુ પર પુછામિ, તિરિયમણુસ્સાણ દેવાણું ૪૪ આ પ્રમાણે નરકના જીવોની લેસ્થાની સ્થિતિ કહી. હવે તિર્યંચા, મનુષ્ય અને દેવોની લેસ્થાની સ્થિતિનું વર્ણન કરું છું. ૪૪ અંતમુહત્તમદ્ધ, લેસાણ કિંઈ જહિં જહિ જા ઉ. તિરિયાણ નરાણું વા, વજિજત્તા કેવલં લેસં ૫ તિર્યંચ અને મનુષ્યમાં શુક્લ લેસ્થાને છોડીને જ્યાં જે લેશ્યા હોય છે, એ બધી લેસ્થાની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તમુહુર્તની હોય છે. કપ મુહરૂદ્ધ તુ જહા, ઉોસા હોઈ પુણ્વકેડિ ઉપર નવહિં રિસેહિ ઊણનાયવા સુકલેસાએ ૪૬ શુકલ લેસ્થાની સ્થિતિ જઘન્ય અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ નવા વર્ષકમ (ઓછા) એક કોડ પૂર્વની છે. ૪૬ એસા તિરિયનાણું, લેસાણ કિંઈ ઉ વનિયા હોઈ તેણ પર ગુચ્છામિ, લેસાણ કિંઈ ઉદેવાણું , ૪૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy