________________
૨૭૬ કિરિયાસુ ભૂયગાસુ, પરમાહસ્મિએસુ યો જે ભિકબૂ જઈ નિર્ચ, સેન અ૭ઈ મણ્ડલે ૧૨
તેર જાતની ક્રિયાઓ, ચૌદ ભૂત ગ્રામ, પંદર પરમાધામને જે ભિક્ષુ સદા વિવેક રાખે છે, તે સંસારમાં ભ્રમણ કરતા નથી. ૧૨
ગાહાસેલસહિ, તહા અસંજમશ્મિ ય જે ભિકબૂ જઈ નિર્ચે, સે ન અચ્છી ભલે ૧૩
જે ભિક્ષ પ્રથમ સૂયગડાંગ સૂત્રના સેલ અધ્યયનમાં નિત્ય જાણ સેવે છે અને સત્તર જાતના અસંયમમાં પડતા નથી અને તે માટે જયણું રાખે છે તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. ૧૩ બંભમિ નાયઝણેસુ, ઠાણે અસમાહિએ ! જે ભિખૂ જઈ નિર્ચ, સે ન અ૭ઈ મણ્ડલે ૧૪
અબ્રહ્મચર્યના ૧૮ સ્થાનક, જ્ઞાતા ધર્મ કથા સૂત્રના ૧૦ અધ્યયન અને વીસ અસમાધિ સ્થાનમાં જે ભિક્ષુ સદા (ઉપગ) રાખે છે, તે સંસારમાં રખડતો નથી. ૧૪
એગવીસાએ સબલે, બાવીસાએ પરીસહે જે ભિખૂ જઈ નિર્ચ, સે ન અ૭ઈ મણ્ડલે ૧૫
એકવીશ સબલ ડેષોને ત્યાગી અને બાવીસ પરિસહ જીતવામાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે તે સંસાર ચક્રમાં પડતો નથી. ૧૫ તેવીસઈ સૂયગડેસુ, સવાહિએસુ સુસુ યા જે ભિકબૂ જયઈ નિર્ચા, સે ન અ૭ઈ મણ્ડલે ૧૬
જે મુનિ સૂયગડાંગના તેવીશ અધ્યયનમાં અને અધિક રૂપ વાળા ૨૪ પ્રકારના દેવોમાં સદા ઉપગ રાખે છે, તે સંસારમાં ફસાતો નથી. ૧૬ પણવીસ ભાવણાસુ, ઉદેસેસુ દસાઇનું ન જે ભિકબૂ જઈ નિર્થ, સે ન અ૭ઈ મણ્ડલે ૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org