________________
ર૭૫
વિગહાકસાયસન્નાણું, ઝાણાણું ચ દુયં તહા જે ભિખૂ વજઈ નિશ્ચ, સે ન અ૭ઈ મલે ૬
જે મુનિ ચાર વિસ્થા, ચાર કષાય, ચાર સંજ્ઞા અને બે ધ્યાન -આર્ત અને રૌદ્ર-ત્યાગે છે તે સંસારમાં ભટકતો નથી. ૬ વસુ ઇદિયસુ, સમિઈસુ કિરિયાસુ ય જે ભિકબૂ જઈ નિર્ચ, સે ન અDઈ મલે ૭
પાંચ વ્રત અને પાંચ સમિતિનું પાલન અને પાંચ ઈદ્રિના વિષયે અને પાંચ ક્રિયાના ત્યાગમાં જે સંયતિ નિત્ય પરિશ્રમ કરે છે એ સંસારમાં ભટકતો નથી. ૭ લેસાસુ સુ કાસુ, છકકે આહારકારણે જે ભિકબૂ જઈ નિર્ચા, સે ન અઠ્ઠઈ મણ્ડલે ૮
છ લેસ્યા, છ કાય અને આહાર કરવાના છે કારણમાં જે સાધુ સદા યત્નવંત રહે છે એ ભવભ્રમણ કરતો નથી. ૮ પિન્ટોગ્ગહપડિમાસુ, ભાણેસુ સત્તસુ જે ભિકબૂ જઈ નિર્ચા, સે ન અ૭ઈ મલે ૯
આહાર લેવાની સાત પ્રતિમા અને સાત ભય સ્થાનમાં જે સદા ઉપયોગવંત રહે છે તે સંસારમાં ફસાત નથી. ૯ મએસુ બભગુત્તીસુ, ભિખુધર્મામિ દસવિહે ! જે ભિકબૂ ઈ નિર્ચ, સે ન અઠ્ઠઈ મણ્ડલે ૧૦
આઠ મદને ત્યાગ, બ્રહ્મચર્યની નવ ગુપ્તિ, દશ પ્રકારને યતિધર્મ પાળવામાં જે સદા જગૃત છે, એ સંસારમાં ડૂબતો નથી. ૧૦ ઉવાસગાણું પડિમાસુ, ભિખૂણું પડિમાસુ ય જે ભિકબૂ જયંઈ નિર્થ, સે ન અ૭ઈ મણ્ડલે ૧૧
ઉપાસકેની અગિઆર પ્રતિમા, ભિક્ષુની બાર પ્રતિમામાં જે શ્રમણ હમેશા જાગૃત છે, એ સંસાર ચક્રમાં પડતો નથી. ૧૧ *
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org