________________
ર૭૩ આત અને રૌદ્ર સ્થાનને છોડીને સમાધિ સહિત ધર્મ અને શુકલ ધ્યાન કરે એને જ્ઞાનીઓ ધ્યાન તપ કહે છે. ૩૫
સયણાસણઠાણે વા, જે ઉ ભિકબૂ ન વાવરે કાયસ્સ વિઉસ્સગ્ગ, છો સો પરિકિત્તિઓ ૩૬ .
સૂતાં, બેસતાં, ઉઠતાં જે ભિક્ષુ શરીરના વ્યાપારને ત્યાગે છે એને કાત્સર્ગ તપ કહે છે. ૩૬
એવં તવં તુ દુવિહં, જે સમે આયરે મુણું સે ખિર્ષ સવ્વ સંસા, વિપમુચ્ચઈપડિએ ૩૭
ત્તિ બેમિ આમ બે જાતના તપને જે મુનિ સમ્યફ આચરે છે તે શીધ્રા સંસારના બધા બંધનથી છુટી જાય છે. ૩૭ એમ હું કહું છું.
| ઇતિ ત્રીસમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org