________________
૨૬૬ સમયની ઉર્ધ્વગતિથી સિદ્ધ સ્થાન પામીને સાકાર, જ્ઞાનપીગયુક્ત સિદ્ધ બુદ્ધ થઈને સમસ્ત દુબે એત કરે છે. ૭૩
એસ ખલુ સન્મત્તપરકમન્સ અજઝયણસ્સ અથે સમણુ ભગવાયાં મહાવીરનું આઘવિએ પત્રવિએ પરવિએ ઇંસિએ નિદ'સિએ વિસિએ છ૪
ત્તિ બીમ આમ સમ્યકત્વ પરાક્રમ અધ્યયનને અર્થ શ્રી. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રતિપાદન કર્યો. પ્રજ્ઞાપિત, નિરૂપિત કર્યો, દેખાડે અને ઉપદે . ૭૪ એમ હું કહું છું.
ઈતિ ઓગણત્રીશમું અધ્યયના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org