________________
કિં જણાય? પિજદસમિચ્છાદંસણવિજએણું નાણુંદંસણચરિત્તારાહણયાએ અભુઇ, અવિહસ્સ કમ્મુ
મ્સકમ્મગડિવિમાયણયાએ તપઢમયાએ જહાણુપુર્વિ અવીસUવિહં મેહણિજ્જ કમૅ ઉગ્ધાએઈ, પંચવિહું નાણાવરણિજે, નવવિહંદંસણાવરણિજજ, પંચવિહં અન્તરાઈથં, એએ તિનિકમૅસે જુગવં ખવેઈ, તઓ પછી અત્તરે અણંત કસિણું પરિપુર્ણ નિરાવરણું વિતિમિરે વિશુદ્ધ લેગાલોગપભાવ કેવલવરણુણદેસણું સમુપાદેઈ, જાવ સંજોગી હવઈ તાવ ઇરિયાવહિયં કમ્મ નિબંધઈ-સુહરિ દુસમયઠિયં, તે જહા-પઢમસમએ બદ્ધ બિસિમએ વેઈયં તઈયસમએ નિજિજર્ણ, તે બદ્ધ પુ ઉદીરિયં વેઈયં નિજિજર્ણ સેયાલે ય અકમ્મ ચાવિ ભવઈ ૭૧ છે
હે ભગવાન ! રાગ દ્વેષ અને મિથ્યા દર્શનના વિજયથી શે લાભ થાય છે ?
રાગ, દ્વેષ અને મિથ્યા દર્શનના વિજયથી આત્મા જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં તત્પર થાય છે. આઠ પ્રકારના કર્મની કમાંથીથી વિમુક્ત થયા પહેલાં મેહનીય કર્મની અટ્ટાવીશ પ્રકૃત્તિને ક્ષય થાય છે. ત્યારબાદ પાંચ જાતના જ્ઞાનાવરણીય, નવ પ્રકારના દર્શનાવરણીય અને પાંચ પ્રકારના અંતરાય કર્મ-આ ત્રણેનો એકી સાથે ક્ષય થાય છે. એની પછી પ્રધાન, અનંત સંપૂર્ણ, પરિપૂર્ણ, આવરણરહિત, અજ્ઞાન અંધકાર રહિત, વિશુદ્ધ, કાલેક પ્રકાશક એવું કેવલજ્ઞાન અને કેવલદર્શન થાય છે. એ કેવળી ભગવાન જ્યાં સુધી સગી હેય છે ત્યાં સુધી તેમને ઈર્યાપથિકી ક્રિયા લાગે છે. જે સુખરૂપ હેઈન બે સમયની સ્થિતિવાળી હોય છે. જેમ પહેલા સમયમાં બાંધે છે, બીજા સમયમાં વેદે છે અને ત્રીજા સમયમાં ક્ષય થઈ જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org