SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ પડિવને ય અણગારે ચત્તારિ કેવલી કમ્મસે ખઈ, તેઓ પછી સિજ્જઈ બુઝઈ મુઈ પરિનિશ્વાયઈ સવ્વદુકખાણુમંત કરે છે ૬૧ હે ભગવાન! ચારિત્ર સંપન્નતાનું શું ફળ છે? ચારિત્ર સંપન્નતાથી શેલેશી ભાવની પ્રાપ્તિ થાય છે. શલેશીભાવવાળો અણગાર ચાર અઘાતી કર્મનો ક્ષય કરીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈને બધા દુઃખને અંત કરે છે. ૬૧ સદિયનિગહેણું ભન્ત! જીવે કિં જણય? સેઇદિયનિગહેણું મહુડ્ડામણુનેસુ સસુ રાગદાસનિગ્નહું જઈ તપશ્ચર્યા કર્મ ન બંધઈ, પુત્રબદ્ધ ચ નિઈ ૬૨ હે ભગવાન, શ્રોતેન્દ્રિયનિગ્રહનું શું ફળ? તેન્દ્રિય નિગ્રહથી પ્રિય અને અપ્રિય શબ્દોમાં રાગ-દ્વેષમય વિકારી ભાવોને નિગ્રહ થાય છે. આ નિમિત્તથી થનારા કર્મોને બંધ નથી થતો. પૂર્વ બદ્ધ કર્મોની નિર્જરા થાય છે. દર ચકખુન્દ્રિયનિગ્નહેણું ભન્ત! જીવે કિં જણયઈ? ચકખુંદિયનિગહેણું મણુન્નામણુનેસુ સુ રાગદાસનિગ્નહે જણયઈ, તપશ્ચર્યા કર્મો ન બંધઈ, પુલ્વબદ્ધ ચ નિજઈ ૬૩ હે ભગવાન! ચક્ષુરિન્દ્રિયના નિગ્રહને શે ગુણ થાય છે? ચક્ષુરિન્દ્રિયના નિગ્રહથી પ્રિય અને અપ્રિય રૂપમાં રાગ-દ્વેષ નથી થતી અને તજજનિત કર્મ પણ બાંધતો નથી. પૂર્વે બાંધેલા કર્મને ક્ષય થાય છે. ૬૩ ઘા|િ દિયનિગ્રહેણું ભન્ત ! જીવે કિં જણયઈ વાણિદિયનિગ્રહેણું મણુનામણુનેસુ ગધેસુ રાગદાસ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy