________________
વિશુદ્ધિ થાય અને યથાખ્યાત ચારિત્રની વિશુદ્ધિ કરીને ચાર ઘાતી કર્મને ક્ષય કરે છે અને સિદ્ધ, બુધ અને મુક્ત થઈને સર્વ દુખનો અંત કરે છે. પ૮
નાણસંપન્નયાએ શું ભન્ત! જીવે કિં જણયઈ? નાણુ સંપન્નયાએ શું જીવે સવ્વભાવાહિગમં જણય, નાણસંપને શું છે ચારિતે સંસારકંતારે ન વિણ
સ્ટઈ-“ જહા સૂઈ સસુરા, પડિયાવિ ને વિણસ્સઈ ! તા જીવે સસુત્ત, સંસારે ન વિણસ્મઈ” નાણવિયતવચરિત્તજગે સંપાણિઈ સસમયપરસમયવિસારએ ય અસંઘાયણિજે ભવઈ ૫૯
હે ભગવાન ! જ્ઞાનસંપન્નતાથી શું ફળ થાય છે?
જ્ઞાનસંપન્નતાથી બધા ભાવોનો બોધ થાય છે. જેવી રીતે દેરા સાથેની સંય ખેવાતી નથી એમ જ્ઞાનસંપન્ન આત્માને ચાર ગતિરૂપ સંસાર અટવિમાં વિનાશ થતો નથી પરંતુ વિનય, તપ અને ચારિત્ર
ગને પ્રાપ્ત કરે છે અને સ્વસમય તથા પરસમયનો વિશારદ થઈને પ્રામાણિક પુરૂષ થાય છે. ૫૯
દંસણસંપન્નયાએ હું ભો! જીવે કિં જયઈ? દંસણુસંપન્નયાએ શું ભવમિચ્છરોયણું કરેઈટ પર ન વિઝાય પર અવિઝાએ માણે અણુત્તરેણું નાણ દંસણેણં અપાણે સંજોએમાણે સમ્મ ભાવે માણે વિરઈ છે ૬૦
હે ભગવાન! દર્શન સંપનનાથી શું ફળ થાય ?
દર્શન સંપન્નતાથી ભવ ભ્રમણને હેતુ મિથ્યાત્વનો નાશ કરે છે. એને જ્ઞાનદીપ કદી બુઝાતો નથી. એ ઉત્કૃષ્ટ જ્ઞાન દર્શનમાં આત્માને જોડતો સમભાવ યુક્ત વિચરે છે. ૬૦
ચરિત્તસંપન્નયાએ શું ભન્ત! જીવે કિં જણાઈ? ચરિત્તસંપન્નયાએ | સેલેરી ભાવં જણઈ સેલેસિં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org