________________
૨૫૪
સિદ્ધાઇસયગુણસંપને ય શું છે લેગગમુવગએ પરમસુહી ભવઈ . ૩૮ હે ભગવાન શરીરના ત્યાગથી શ ગુણ થાય છે?
શરીરના ત્યાગથી સિદ્ધોના અતિરાય ગુણની પ્રાપ્તિ થાય છે. આ ગુણે મેળવીને લેકાગ્રે પહોંચીને પરમસુખી થાય છે. ૩૮
સહાયપચકખાણેણં ભતે! જીવે કિં જણય? સહાયપચ્ચકખાણેણું એગીભાવં જણયઈ એગીભાવભૂએ ય શું છે એ ગં ભાવમાણે અપરાધે, અપઝ, અપકલહે, અપકસાએ, અતુમતુમે, સંજમબહુલે, સંવરબહુલે, સમાહિએ યાવિ ભવાઈ | ૩૯
હે ભગવાન! સહાયતાને ત્યાગ કરવાથી જીવને શું ફળ થાય છે? સહાયતાનો ત્યાગ કરવાથી એકત્વ ભાવની પ્રાપ્તિ થાય છે. એકાકી ભાવવાળા જીવ અલ્પ કવાયી, અલ્પ શબ્દવાળે, અ૫ ઝંઝટવાળો થઈને સંયમ, સંવર અને સમાધિવાળા થાય છે. ૩૯
ભત્તપશ્ચકખાણેણં ભત્તે! જીવે કિં જણયઈ ? ભત્તપચ્ચકખાણેણં અણગાઈ ભવસયાઇ નિરંભઈ૪૦
હે ભગવાન! પચ્ચખાણુથી આહારત્યાગનું શું ફળ થાય છે ? આહારના પચ્ચખાણથી સેંકડે ભવને નિરોધ થાય છે. ૪૦
સભાવપચ્ચકખાણેણં ભતે! જીવે કિં જણયઈ? સભાવપશ્ચકખાણું અનિયહિં જણયઈ અનિયટિં પડિવને ય અણગારે ચત્તારિ કેવલિકર્મ સે ખઈ તંજહા-યણિજં, આઉયં, નામ, ગાયં તેઓ પછી સિઝઈ, બુઝઈ, મુચ્ચઈ પરિનિવાયઈ, સવ્વદુકખાણુમંત કરે ૪૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org