________________
૨૫૫
હે ભગવાન! સ્વભાવ-પ્રત્યાખ્યાનથી શે ગુણ થાય છે ?
સ્વભાવ-પ્રત્યાખ્યાનથી અનિવૃત્તિ કરણ–શુલ ધ્યાનને ચોથો ભેદ જાગે છે. પછી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર આ ચાર અઘાતિ કર્મોનો નાશ થાય છે. તે પછી સિદ્ધ, બુદ્ધ મુક્ત થઈને બધા દુઃખોને અંત કરી દે છે. ૪૧
પરિવયાએ હું ભંતે! જીવે કિ જણયઈ? પડિયાએ શું લાઘવિય જણયઈ બહુમૂએ ણ જીવે અપમ પાગડલિંગ પસસ્થલિંગ વિસુદ્ધસમ્મત્તે સત્તસમિઈસમત્તે સવ્વપાણભૂયજીવસસુ વીસસણિ
જસે અપડિલેહે જિઇન્દિએવિલિતવસમિઈસમન્નાગએ યાવિ ભવઈ ૪૨ હે ભગવાન! પ્રતિરૂપતાથી શું લાભ થાય છે?
પ્રતિરૂપતાથી લઘુતા આવે છે અને પ્રકટ અને પ્રશસ્ત લિંગવાળા થઈને સમ્યકત્વને વિશુદ્ધ કરે છે. સત્વવંત, સમિતિવંત થઈને સમસ્ત પ્રાણિઓનો વિશ્વાસુ થાય છે. એ અલ્પ પ્રતિલેખતાવાળે જિતેન્દ્રિય, વિપુલ તપ તથા સમિતિથી યુકત થાય છે. ૪૨
વેયાવચ્ચેનું અંતે! જીવે કિં જણયઈ? વેયાવીણે તિર્થીયરનામાં કમૅનિબંધઈ ૪૩
હે ભગવાન! વૈયાવચ્ચથી શું લાભ થાય છે? વૈયાવચ્ચથી તીર્થકર નામ કર્મને બંધ થાય છે. ૪૩ સવ્વગુણસંપણયાએ હું ભલે! જીવે કિં જણથઈ સવગુણસંપગ્યાએ શું અપુણરાવિત્તિ જણાઈ
અપુણરાવિત્તિ પત્તએ ય શું છે સારીરમાણસાણું દુખાણું ને ભાગી ભવઈ ૪૪
હે ભગવાન! સર્વ ગુણસંપન્નતાથી શું લાભ થાય છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org