________________
૨૪૭ કાલપડિલેહણયાએ હું ભંતે! જીવે કિ જણય? કાલપડિલેહણયાએ મું નાણુવરણિજે કર્મ ખઈ છે ૧૫
કાળ–પડિલેહણાથી છવને શું લાભે છે? કાળ પડિલેહણાથી જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થાય છે. ૧૬
પાયછિત્તકરણેણં ભતે! જીવે કિં જણાઈ?' પાયછિત્તકરણેણું પાવકમવિહિં જણયઇ નિરક્યારે આવિ ભવઈ, સમં ચ શું પાયછિત્ત પડિવાજમાણે મગં ચ મગ્નફલં ચ વિહેઈ, આયારે ચ આયારફલ ચ આરહેઈ૧૬
પ્રાયશ્ચિત કરવાથી શું ફલ થાય છે? પ્રાયશ્ચિતથી પાપ કર્મની વિશુદ્ધિ થાય છે. નિરતિચાર વ્રત પળાય છે. સમ્યક પ્રકારે પ્રાયશ્ચિત કરવાથી જ્ઞાન અને ચારિત્ર માર્ગની તથા ફળની વિશુદ્ધિ થઈને સમ્યફ આરાધના થાય છે. ૧૬
ખમાવણયાએણું ભંતે! જીવે કિં જણઈ? ખમાવણયાએ શું પહાયણભાવ જણયઈ, પહાયણભાવમુવગએ ય સવ્વપાણભૂયજીવસૉસુ મિત્તીભાવ મુપાએઈ, મિતભાવમુવગએ યાવિ જીવે ભાવવિહિં કાઊણ નિષ્ણએ ભવાઈ | ૧૭
હે ભગવાન ! ક્ષમાપનાથી જીવ શું પામે છે? ક્ષમાપનાથી ચિત્તની પ્રસન્નતા થાય છે. ચિત્તની પ્રસન્નતાથી, પ્રાણી માત્રથી મૈત્રી ભાવ કરીને ભાવ વિશુદ્ધિ કરીને જીવ નિર્ભય થાય છે. ૧૭
સજઝાએણું ભો! જીવે કિં જણયઈ? સક્ઝાએ. | મું નાણાવરણિજજ કર્મ ખઈ છે ૧૮
હે ભગવાન! સજઝાયથી શું ફળ થાય છે ? સજઝાયથી જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થાય છે. ૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org