SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ કાઉસગેણં ભતે! જીવે કિ જણયઈ? કાઉસગણું તીયપહુપણું પાયછિત્ત વિહેઈ, વિશુદ્ધપાયષ્ઠિરે ય જીવે નિષ્ણુયહિયએ એહભિસવ ભારવહે પત્થઝાણે વગએ સુહંસુહેણું વિહરઈ | ૧૨. હે ભગવાન! કાઉસ્સગથી જીવને શું લાભ થાય છે ? કાઉસ્સગ્ગથી ભૂત અને વર્તમાન કાળના અતિચારની શુદ્ધિ થાય છે. આ શુદ્ધિથી જીવ બેજા રહિત, હલકા, નિશ્ચિત અને પ્રશસ્ત ધ્યાન યુક્ત થઈને સુખપૂર્વક વિચારે છે. ૧૨ પચ્ચકખાણેણં ભતે ! જીવે કિં જણયઈ? પશ્ચકખાણેણું આસદારાઈ નિરંભઈ પચ્ચકખાણેણું ઈચછાણિયું જણઈ ઈચ્છાણિયું ગએ ય શું જીવે સવ્યદક્વેસુ વિણીયતહેસીઈભૂઓ વિહરઈ ૧૩ હે ભગવાન! પચ્ચખાણથી જીવને શું લાભ થાય છે ? પચ્ચખાણથી જીવ આસવનાં દ્વારને ધે છે અને ઈચ્છાનિધિ કરે છે. ઈચ્છાનિધિથી છવ બધાં દ્રવ્યોથી તૃષ્ણા રહિત થઈને શાંતિથી વિચરે છે. ૧૩ થયથઈમંગલેણું ભંતે! જીવે કિ જય? થયથઈમંગલેણું નાણુસહુચરિત્તબહિલાભ જણયઈ, નાણદેસણચરિત્તબહિલાભસંપને ય હું જીવે અંત , કિરિયંકપરિમાણાવવત્તિયં આરોહણું આરહેઈ ૧૪ હે ભગવાન! સ્તવન અને સ્તુતિ મંગલ કરવાથી શું લાભે છે? સ્તવન ને સ્તુતિ મંગલથી જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ બધિ લાભે છે, એવો બોધિલબ્ધ છવ કાં તો મોક્ષ પામે છે, અથવા તે કલ્પ વિમાનમાં ઉત્પન્ન થઈ આરાધક થાય છે. ૧૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy