________________
૨૪૨
ઉત્કૃષ્ટ શ્રધ્ધા કરવાથી સંગ-મેક્ષાભિલાષાની શીધ્ર પ્રાપ્તિ થાય છે. અનંતાનુબંધી કેધ, માન, માયા અને લેભને ક્ષય થાય છે. નવા કર્મોનું બંધન થતું નથી. આથી મિથ્યાત્વની વિશુદ્ધિ કરીને દર્શનની આરાધના થાય છે. દર્શન વિશુદ્ધિથી શુદ્ધ થયા પછી કઈ તે એજ ભવમાં સિધ્ધ થઈ જાય છે અને જે એ ભવમાં સિધ્ધ નથી થતા, તેઓ ત્રીજા ભવનું અતિક્રમણ કરતા નથી અર્થાત ત્રીજા ભવમાં સિધ્ધ થઈ જાય છે. ૧
નિબૅએણું ભંતે! જીવે કિં જણયઈ? નિબૅએણું દિવ્યમાણસરિછિએ સુ કામ ભેગેસુ નિવેય હલ્વે માગ૭ઈ સવ્યવિએ સુ વિરજઈ, સવિસએસુ વિરજમાણે આરંભપરિગ્રહપરિચાયં કરેઈ આરંભપરિગ્સહપરિચાય કમાણે સંસાર મગ છિદઈ, સિદ્ધિમગ્ગ પડિવણે ય હવઈ મેર
હે ભગવાન! નિર્વેદનું શું ફલ છે.? નિર્વેદથી–સંસાર વિરકિતથી દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામભોગોથી વિરક્ત થાય છે બધા વિષયોથી વિરકત થઈ જાય છે. પછી આરંભપરિગ્રહને ત્યાગ કરે છે. આરંભ-પરિગ્રહના ત્યાગથી સંસારમાર્ગને ત્યાગ કરીને મોક્ષ માર્ગને ગ્રહણ કરે છે. ૨
ધમ્મસદ્ધાએ શું ભંતે! જીવે કિ જય? ધર્મસદ્ધાએ શું સાયાસકખેમુ રજમાણે વિરજજઈ આગારધમ્મ ણું ચયઈ અણગરિએ હું જીવે સારીરમાણસાણું દુકખાણું છેયણયણ સંગાઈશું gયં કરેઈ, અવ્વાબાહું ચ | સુહ નિશ્વજોઈ લો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org