________________
૨૩૧ આ કુસાધુથી દુઃખી થતા આચાર્ય વિચારે છે કે મને આવા દુષ્ટ શિષ્યોને સમાગમ થયો ! મારે એનું શું પ્રયોજન ? આ દુખેથી મારે આત્મા ખેદ પામે છે. ૧૫
જારિસા મમ સીસા ઉ, તારિસા ગલિગહા ગલિગહે ચઈત્તાણું, દઢ પગિહઈ તવં
જેવા આળસુ ગધેડા હોય છે, એવા મારા શિષ્ય છે, માટે ભારે આવા આળસુ શિષ્યોને છોડીને ઉગ્ર તપનું આચરણ કરવું જોઈએ. ૧૬ મિઉમદ્રવપને ગમ્ભીરે સુસમાહિએ. વિહરઈ મહિં મહાપા, સીલસૂએણ અપણું ૧૭
ત્તિ બેમિ મૃદુ અને સરલતા સંપન્ન થઈને ગંભીર સમાધિવાળા મહાત્મા આત્માને ચારિત્રશીલ બનાવીને પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. ૧૭ . એમ હું કહું છું.
ઇતિ સત્તાવીશમું અધ્યયના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org