________________
૨૨૪
સુધા, વેદના, વૈયાવૃત્ય, ઇર્ષા સમિતિ, સંયમપાલન, પ્રાણરક્ષણ અને છઠું ધર્મચિંતન માટે. ૩૩ નિગ્ગજો ધિઈમને નિગલ્થી વિ ન કરિજ છહિં એવા ઠાણેહિ ઉ ઇમેહિં, અણઇક્રમણઈ સે હેઈ ૩૪
નિગ્રંથ અને વૃતિ માન સાધુ નીચેના છ કારણે આહારાદિ ન કરે, તે તેના સંયમનું ઉલ્લંઘન થતું નથી. ૩૪
આયકે ઉવસગ્ગ, તિતિકખયા બબ્બરગુત્તીસુ પાણિયા તવહેવું, સરીરનુષ્કયણએ
૩૫ રોગ વખતે, ઉપસર્ગ તિતિક્ષા કાળે, બ્રહ્મચર્યની ગુપ્તિ અર્થે, પ્રાણદયાર્થે, તપના હેતુ માટે અને શરીર અધ્યાસ તોડવા માટે આહાર-પાણ છેડે તે સંયમનું ઉલ્લંઘન થતું નથી. ૩૫
અવસે ભણ્ડગ ગિષ્ઠ, ચકખુસા પડિલેહએ પરમદ્ધજોયણુએ, વિહારે વિહરએ મુણી ૩૬
ભિક્ષાને માટે, શેષ ભંડેપકરણ લઇને ચક્ષુથી સારી રીતે પડિલેહણ કરીને અર્ધા યોજન સુધી ભિક્ષા માટે જાય. ૩૬
ચઉત્થીએ પિરિસીએ, નિખિવિરાણ ભાયણું સક્ઝાયં ચ તેઓ કુજા, સવ્વભાવવિભાવણું ૩૭
ચોથી પિરસીમાં ભાજનને (પાત્રાં) મૂકીને સર્વભાવને પ્રકટ કરનાર સ્વાધ્યાય કરે. ૩૭ પિરિસીએ ઉભાએ, વન્દિત્તાણ તઓ ગુરું પડિમિત્તા કાલક્સ, સેજે તુ પડિલેહુએ ૩૮
ચેથી પિરસીના ચોથા ભાગમાં સ્વાધ્યાય કાળથી નિવૃત્ત થઈને ગુરૂ વંદન કરીને પછી પથારીની પડિલેહના કરે. ૩૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org