________________
૨૨૦
દિવસમ્સ થઉ ભાગે, ભિકખૂકુજજા વિકપણે તઓ ઉત્તરગુણે કુજા, દિગુભાગે સુ ચઉસુ વિ ૧૧
વિચક્ષણ બુદ્ધિમાન ભિક્ષુ દિવસના ચાર ભાગ કરે અને ચારે ભાગમાં ઉત્તર ગુણને વિકાસ કરે. ૧૧
પઢમં પિરિસિ સઝાયં, બીઇયં ઝાણું ઝિયાયઈ તઇયાએ ભિખાયરિયં, પુણે ચઉથીએ સઝાયં ૧૨
પહેલા પહોરમાં સ્વાધ્યાય કરવો. બીજા પહેરમાં ધ્યાન ધરવું, ત્રીજા પહોરમાં ભિક્ષાચરી કરવી અને ચોથા પહેરમાં ફરીથી સ્વાધ્યાય કરવો. ૧૫
આસાઢ માસે દુપયા, પિાસે માસે ચઉ૫યા છે ચિત્તાસએસુ માણેસ, તિપયા હવઈ પિરિસી ૧૩
અષાઢ માસમાં બે પગલાં, પોષ માસમાં ચાર કદમ અને ચૈત્રઅષાઢ માસમાં ત્રણ પગલાં ભરવાથી પિરસી થાય છે. ૧૩
અંગુલં સત્તણું, પણં ચ દુરગુલં ! વએ હાયએ વાવિ, માસણ ચરિંગુલં
૧૪ સાત દિવસ-રાત્રીમાં એક આંગળ, પંદર દિવસમાં બે આંગળ અને એક મહીનામાં ચાર આંગળ વધે-ઘટે છે. ૧૪
આસાઢબહુપકખે, ભવએ કત્તિએ ય પિસે યા ફગુણવઈસાહેસુ ય, દ્વવ્યા એમરત્તાઓ ૧૫
અષાઢ, ભાદ્રપદ, કાર્તિક, પિષ, ફાલ્ગણ અને વૈશાખના કૃષ્ણ પક્ષમાં એક દિવસ-રાતને ક્ષય થાય છે. ૧૫ જમલે આસાહસાવણે, છહિં અંગુલેહિ પડિલેહા અહિં બીયતઈયંમિ તઇએ, દસ અહિં થઉર્થે ૧૬ જેમાં મૂલ અષાઢ અને શ્રાવણમાં છ આગળ વધારવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org