________________
૨૦૭
હાય પરન્તુ આવતું હોય અને જ્યાં કાઈ આવતું ડાય અને દેખતું પણ હાય એવા સ્થાનેમાંથી, ૧૬
અણાવાયમસ લાએ, પરસણવઘાઇએ ! સમે અન્નુસિરે યાવિ, અચિરકાલકયમિ ય
૧૭
જ્યાં કાઇ આવે નહિ અને દેખે પણ નહિ અને પર જીવેાની ધાત પણ ન હેાય, જે સ્થાન સમ હાય, ઢાંકયા વિનાનું ખુલ્લુ' હાય અને થાડા વખતથી અચિત હાય ૧૭
વિચ્છિણે દૂરમેાગાઢે, નાસન્ને વિલવિજ્જએ તસપાણીયરહિએ, ઉચ્ચારાઇ ણિ વાસિરે
૧૮
જે સ્થાન વિસ્તૃત હોય, નીચે દૂર સુધી અચિત્ત હોય, ગ્રામાદિકની પાસે ન હાય, ઉદર આદિના દરથી રહિત હાય તથા પ્રાણી અને ખીજ રહિત હોય એવા સ્થાનમાં મલાદિતા ત્યાગ કરવેા. ૧૮ એયાએ પંચ સમિઇએ, સમાસેણ વિયાહિયા ! એત્તોય તએ ગુત્તીઓ વાચ્છામિ અણુપુળ્વસો
૧૯
આ પાંચ સમિતિ સંક્ષેપમાં કહી. હવે ત્રણ ગુપ્તિ અનુક્રમથી કહું છું. ૧૯
સચ્ચા તહેવ મોસા ય, સચમોસા તહેવ ય ૫ ચઉથી અસચ્ચમોસા ય, મનુત્તીએ ચવિહા ૨૦
મનગુપ્તિ ચાર જાતની છે, ૧ સત્યા, ૨, અસત્યા, ૩ સત્યાસૃષા, ૪ અસત્યાક્ષા. ૨૦
સભ્સમારમ્ભે, આર્ભૈ ય તહેવ ય ! મણું પવત્તમાણ`તુ, નિયત્તિજ્જ જય' જઈ
૨૧
સયમી પુરુષ સર'ભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત થતાં વાણીનુ` નિય ́ત્રણ કરે-રાકે ૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org