________________
૨૦૫ દશ્વએ ખેત્તઓ ચેવ, કાલએ ભાવ તહ . જયણા થઉવ્યિહા વૃત્તા, તે મે કિયએ સુણ ૬
યત્ના ચાર પ્રકારની કહી છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી. હું તેનું વર્ણન કરું છું તે સાંભળોઃ- ૬ દવ્ય ચકખુસા પહે, જુગમિત્તે ય ખિત્તઓ કાલઓ જાવ રીએજા, ઉવઉતે ય ભાવ ૭
વ્યથી–આંખોથી જોઈને ચાલે, ક્ષેત્રથી–ચાર હાથ પ્રમાણ જોઈને ચાલે, કાળથી–સમયને વફાદાર રહે અને ભાવથી–ઉપયોગ સહિત ચાલે. ૭
ઇન્દિયત્વે વિવજિત્તા, સક્ઝાયં ચેવ પંચહા તમ્યુની તપુરકારે, ઉવઉત્ત રિવં રિએ
ઈદિના અર્થો-વિષયો અને પાંચ પ્રકારની સજઝાય-સ્વાધ્યાય વઈને ચાલે, ઇર્ષા સમિતિમાં તન્મય થઇને એમાં જ ઉપયોગ રાખીને ચાલે. ૮ કહે માણે ય માયાએ, લોભે ય ઉવઉત્તયા છે હાસે ભએ મેહરિએ, વિકાસુ તહેવ ય ૯
ક્રોધ, માન, માયા લેભ, હાસ્ય, ભય, નિંદા અને વિકથામાં ઉપગ રાખવો. ૯
એયાઈ અ ઠાણાઇ, પરિવજિજતુ સંજએ. અસાવજ મિયં કાલે, ભાસં ભાસિજ પન્નવં ૧૦
આ આઠ સ્થાનનો સંયતિ સાધુ ત્યાગ કરે અને બેલતી વખતે મિત અને અસાવ વાણું બેલે. ૧૦ ગવેસણુએ ગહણે ય, પરિગેસણાય જા કે આહારવહિજજાએ, એએ તિનિ વિસાહએ ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org