________________
૧૬
અર્† પિğએ કિચ્ચા, વિરએ આયરિક્ષએ; ધમાારામે નિરારંભે, ઉવસંતે મુણી થરે
(૧૫) નિરારંભી, ઉપશાંત, વિરત અને આત્મરક્ષક મુનિ અતિને દૂર કરીને ધર્મ ધ્યાનમાં વિચરે. ૧૫
સગા એસ મસાણ, જા લાગમિ ઇથિ; જસ એયા પરિન્નાયા, સુકડ' તસ્સ સામણું, (૧૬) લેકમાં સ્ત્રીઓ, પુરુષોને આસક્તિનુ કારણ છે, એવુ જાણીને જેણે સ્ત્રીઓને ત્યાગી છે એનુ' શ્રમણુપણુ' સુકૃત છે. ૧૬ એવમાદાય મેહાવી, પકભૂયા કૈં સ્થિએ; ના તાહિ` વિણિહન્નિજ્જા, ચરેત્તગવેસએ. (૧૭)
બુદ્ધિમાન સાધુ સ્ત્રીના સંગને કીચડ માનીને એનામાં સાય નહિ. અને આત્મ-ગવેષક થઈ તે સંયમમાં વિચરે. ૧૭
એગ એવ ચરે લાઢે, અભિય પરીસહે; ગામે વા નગરે વાવિ, નિગમે વા રાયહાણિએ. (૧૮)
પ્રાસુક ભાજી સયમી સાધુ પરિહેાને જીતીને ગામ, નગર અથવા નિગમ ( ચંડી) અથવા રાજધાનીમાં એકાકી ભાવમાં વિચરે. ૧૮
અસમાણા ઘરે ભિકવ્યૂ, નેવ કુજા પરિગ્ગહું; અસ’સત્તો ગિહત્થહિ, અણિએ પરિવ્એ. (૧૯)
સાધુ નિરાશ્રય થઈ ને વિચરે, પરિગ્રહને સેવે નહિ, ગૃહસ્થા સાથે સબંધ ન રાખે અને અનિકેત-ધર રહિત થઇને વિચરે. ૧૯ સુસાણે સુણ્ણગારે વા, રુક્ષમૂલે વા એગ;
કુકકુએ નિસીએજ્જા, ન ય વિત્તાસએ પર્. (૨૦) સાધુ સ્મશાનમાં, સુના ધરમાં, વૃક્ષના નીચે શાંતિથી એકલા એસે અને ખીજા પ્રાપ્ત પ્રાણીને દુઃખ ન દે. ૨૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org