________________
૧૫ પુઠ્ઠો ય દંડસમસહિ , સમરે વ મહામુણી, નાગ સંગામ સીસે વા, સૂરો અભિહણે પર, (૧૦)
જેવી રીતે સંગ્રામમાં આગળ રહેનાર હાથી અને યોદ્ધો દુમનને મારે છે એવી રીતે ડાંસ-મચ્છાદિને પરિસહ ઉત્પન્ન થાય તે મહામુનિ શાન્ત ભાવથી તેને છતે. ૧૦ ન સંતસે ન વારેજા, મણું પિ ન પાસએ; ઉવેહે ન હણે પાણે, ભુંજતે મસ સેણિય. (૧૧)
માંસ અને લેહીને ચૂસે છતાં પણ પ્રાણિઓને મારે નહિ, સતાવે નહિ, નિવારે-કે નહિ, મનથી પણ એમના ઉપર ટૅપ કરે નહિ, પરંતુ સમભાવ રાખે. ૧૧ પરિજુણે હિં વધેહિં, હોખામિ ત્તિ અચલએ, અદુવા ચેલએ દેખામિ, ઈઈ ભિકબૂ નચિંતએ (૧૨)
ભિક્ષ સાધુ વાના જિર્ણ થયા પછી હું કપડાં વગરને થઈ જઈશ અથવા કપડાં સહિત થઈશ એવો વિચાર ન સેવે. ૧૨
એગયા અચેલએ હેઈ, સચેલે આવિ એગયા; એયં ધમ્મહિયંચા, નાણી ને પરિવએ. (૧૩)
સાધુ કેઈક વખત જિન કલ્પમાં વસ્ત્ર રહિત થાય છે અને કેઈ વખત વસ્ત્ર સહિત થાય છે. બને અવસ્થાઓને ધર્મમાં હિતકારી જાણુંને ખેદ ન કરે. ૧૩ ગામાણુગાર્મ રીયંત, અણગારે અકિંચણું; અરઈઅણુપસેજજા, તે તિતિ પરીસહં (૧૪)
રામાનુગ્રામ વિહારમાં અપરિગ્રહી અણગારને કઈ વખત અરતિ (અરૂચિ) ઉત્પન્ન થાય તે એ પરિસહને સહન કરે. ૧૪.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org