________________
૨૦૩
આ વનમાં કેશી ગૌતમ હુંમેશાં સમાગમ કરતા હતા. એનાથી શ્રુત-શીલને સમ્યક્ ઉત્કર્ષ થતા અને મેક્ષ સાધક અર્થાંના વિશિષ્ટ નિ ય થતા.
८८
તાસિયા પરિસા સબ્બા, સમ્ભગ્` સમુવડ્ડિયા । સંયા તે પસીયન્તુ, ભયવ` કેસિગાયમે
૮૯
ત્તિ એમિ ॥
આ સંવાદી બધી પરિષદ સ ંતુષ્ટ થઇ અને સન્માર્ગમાં લાગી ગઇ. પરિષદે ભગવાન કેશી-ગૌતમ સ્વામીની સ્તુતિ કરી અને કહ્યું કે ભગવાન, આપ પ્રસન્ન થાઓ. ૮૯
એમ હું કહું છું.
। ઇતિ તેવીસમું અધ્યયન ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org