________________
ભાગે છે. હું જાતિવાન ઘડાની માફક એને ધર્મ શિક્ષા દ્વારા નિગ્રહ કરું છું. ૫૮ સાહુ ગાયમ પન્ના તે, છિને મે સંસઓ ઈમે અને વિ સંસએ મઝ, તું મે કહસુ ગાયમાં ૫૯
હે ગૌતમ! આપની પ્રજ્ઞા સારી છે. મારે સંશય છેદયે છે, મને બીજો સંશય થાય છે તે હું આપને કહું છું. ૫૯
પહા બહવો લેએ, જેહિં નાસતિ જતુણે અઠ્ઠાણે કહું વન્ત, તં ન નાસસિ ગોયમા ૬૦
હે ગૌતમ! લેમાં કુમાર્ગ ઘણું છે. જેના ઉપર ચાલવાથી જીવ દુઃખી થાય છે, પરંતુ આપ કયા માર્ગમાં ચાલે છે, જેથી ભ્રષ્ટ થતા નથી. ૬૦
જે ય મગેણ ગચ્છત્તિ, જે ય ઉન્મપલ્ફિયા તે સબ્ધ ઇયા મ, તે ન નસ્સામહં મુણું ૬૧
હે મુનિ! જે સન્માર્ગે જાય છે અને ઉન્માર્ગે ચાલે છે તે બધાને હું જાણું છું એથી હું સન્માર્ગથી ભ્રષ્ટ થતો નથી. ૬૧ મગે ય ઈ કે પુખ્ત, કેસી ગોયમમખવી કેસિમેવં ભુવન્ત તુ, ગોળમો ઇણમખવી ૬૨
સન્માર્ગ અને ઉન્માર્ગ કયા ? એવું કશીએ ગૌતમને પૂછ્યું. તેમને એ પૂછેલા પ્રશ્નને ગૌતમે આ પ્રમાણે જવાબ આપે. દર કુપવયપાસથ્વી, સર્વે ઉમ્મગપક્રિયા સમ્મગ્રં તુ જિણકખાય, એસ મગે હિ ઉરમે ૬૩
ખરાબ વચનને માનનાર બધા પાખંડી છે અને તેઓ ઉન્માર્ગમાં 'રહે છે. શ્રી જિનભાષિત માર્ગ સન્માર્ગ છે અને એજ ઉત્તમ માર્ગ છે. ૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org