SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ અણુગાણ સહુસ્સાણ, મઝે ચિતૢસિ ગાયમા । તે ય તે અહિગચ્છન્તિ, કહું તે નિજયા તુમે ૩૫ હે ગૌતમ ! આપ હજારા શત્રુઓની વચ્ચે છે, આ શત્રુઓ તમને જીતવાને તમારી સામે આવ્યા છે' આપે એ શત્રુએને કેવી રીતે પરારત કર્યાં? ૩૫ એગે જિએ જિયા પંચ, પંચ જિએ જિયા દસ *સહા ઉ ણિત્તાણ, સવ્વસત્તુ જિણામહ ૩૬ એકને જિત્યા એટલે પાંચને જિત્યા, પાંચને જિત્યા, એટલે દર્શને જિત્યા, અને દા પ્રકારના શત્રુઓને જિત્યાથી બધા શત્રુઓને જીતી લીધા. ૩૬ સત્તુ ય કંઈ કે ત્રુત્તે, કેસી ગાયમખ્ખવી । તઓ કેસિ' ભુવન્ત...તુ. ગાયમા ઇણમધ્મવી ૩૭ હે ગૌતમ ! એ શત્રુ કાણુ છે? કેશી શ્રમણના આ પ્રશ્ના ગૌતમ ઉત્તર આપવા લાગ્યા. 3'9 એગપ્પા અજિએ સત્તુ, કસાયા ઇન્દ્રિયાણિય । તે જિણિત્તા જહાનાય`, વિહરામ અહું સુણી ૩૮ હે મુનિ ! એક નિરંકુશ આત્મા જ શત્રુ છે અને ઇંદ્રિયા તથા કાયા શત્રુ છે. એને ન્યાયપૂર્વક જીતીને હું વિહાર કરૂ છું. ૩૮ સાહુ ગાયમ પન્ના તે, છિન્ના મે સંસએ ઈમા । અન્ના વિ સ’સ મરું, તં મે કહ્યુ ગાયમા ૩૯ હે ગૌતમ ! આપની પ્રજ્ઞા સારી છે, મારા સશય છેદાયા છે, મારામાં બીજો સંશય છે તે હું આપને કહુ છું. ૩૯ દીસન્તિ મહવે લાએ, પાસદ્ધા સરીરિણા । સુપાસો લહુબ્લ્યૂએ, કહું તે વિહસી મુણી Jain Educationa International For Personal and Private Use Only ૪૦ www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy