________________
૧૯૩ હે ગૌતમ, શ્રી વર્ધમાન સ્વામીને ઉપદેશ અલક ધર્મ છે, અને પાર્શ્વનાથ મહા મુનિને ધર્મ વસ્ત્ર ધારણ કરવાનું છે. ૨૯
એગક જપવનાણું, વિસેસે કિ નુ કારણું લિંગે દુવિહે મહાવી, કહું વિપશુઓ ન તે ૩૦
એક જ કાર્ય પ્રવર્તનમાં ભેદ થવાનું શું કારણ છે? હે મેધાવી ! લિંગના બે ભેદ થવાથી આપને શું શંકા નથી થતી? ૩૦
કેસિમેવં બુવાણું તુ, ગાયમ ઇણમમ્બવી વિનાણેણુ સમાગમ્મ, ધમ્મસાહુભુમિછિયં ૩૧
કેશી સ્વામીના પૂથ્વી ઉપરથી ગૌતમ સ્વામીએ કહ્યું કે વિજ્ઞાનથી જાણીને ધમ સાધનોની આજ્ઞા આપવામાં આવી છે. ૩૧ પશ્ચયથં ચ લેગસ્ટ, નાણાવિહવિગપણું જાë ગહણથં ચ, લેગે લિંગપોયણું ૩૨
લેકમાં પ્રતીતિ માટે, વર્ષાકલ્પ આદિ સમયમાં સંયમ પાળવા માટે ઉપકરણ, સંયમ નિર્વાહ માટે જ્ઞાનાદિ ગ્રહણ, અને લકમાં ઓળખાણ કરવા માટે ધર્મ-ચિન્હની જરૂર છે. ૩૨
અહ ભવે પઈનના ઉ, મોકખસક્યૂયસાહ નાણું ચ દેસણું ચેવ, ચરિત્ત ચવ નિષ્ણએ ૩૩
ને તીર્થકરની પ્રતિજ્ઞા નિશ્ચયથી મોક્ષના સભુત સાધન, જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ છે. ૩૩ સાહુ ગાયમ પના વ, છિને મે સંસઓ ઇમો અને વિ સંસએ મઝ, તમે કહસુ ગાયમા ૩૪
હે ગૌતમ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, મારે સંશય છેદા છે. હવે મારો બીજ સંશય છે તે હું આપને કહું છું. ૩૪
૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org