________________
એગકજજપનાણું રિસેસે કિ નુ કારણું ધમે દુવિહે મહાવિ, કહું વિપુઓ ન તે ૨૪ - હે મેધાવી! એક જ કાર્ય માટે પ્રવૃત્ત થયેલ આ બન્નેમાં વિશેષ ભેદ થવાનું કારણ શું? આવી રીતે ધર્મના બે ભેદ થવાથી આપને શંકા થતી નથી ? ૨૪ તએ કેસિં બુવન્ત તુ, ગેયમો અણમબવી ! પન્ના સમિખિએ ધમ્મ, તત્ત તત્તવિણિચ્છિયં ૨૫
શ્રી કેશી સ્વામીના કહેવાથી શ્રી ગૌતમ સ્વામીએ કહ્યું કે, તોને નિશ્ચય કરવાવાળી પ્રજ્ઞા જ ધર્મને સમ્યગૂરૂપથી જુવે છે. ૨૫
પુરિમા ઊજજુજડા ઉ, પંકજડા ય પછિમા મઝિમા ઊજુપના ઉ, તેણ ધમ્મ દુહા એ ૨૬
પ્રથમ તીર્થંકરના મુનિ સરળ અને જડ હતા, ચરમ જિનના સાધુ વક્રઅને જડ છે તથા મધ્યના ઋજુપ્રાજ્ઞ છે, આ માટે ધર્મના ભેદ છે. ૨૬
પુરિમાણું દુનિવસોજો ઉ, ચરિમાણું દુરપાલા કપ મઝિમગાણું તુ, સુવિટોજો સુપાલએ ૨૭
પ્રથમ મુનિ કઠણાઈથી સમજતા અને અંતિમ જિનના મુનિઓને ધર્મ પાળવો કઠણું છે, પરંતુ મધ્યવતી તીર્થકરેના મુનિઓ માટે સમજવું અને પાળવું સુલભ છે. ર૭ સાહ ગાયમ! પન્ના તે, છિને મે સંસઓ ઇમે અને વિ સંસઓ મજઝં, તું મે કહસુ ગાયમા ૨૮
હે ગૌતમ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, મારે સંશય છેદાઈ ગયો છે. મારામાં બીજી શંકા છે. આપ એનું સમાધાન ન કરે? ૨૮ અલગે ય જે ધમે, જે ઇમા સત્તત્તર દેસિ વદ્ધમાણેણ, પાસણ ય મહાજસા ૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org