SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ કહે માણું નિગિણિહત્તા, માયં થ સબ્ધઓ ઈન્દ્રિયાઈ વસે કાઓ, અખાણું ઉવસંહરે ૫ (અ) રથનેમિએ સંયમશીલાના સુભાષિતને સાંભળીને અંકુશ લગાયેલ હાથીની માફક પોતાના આત્માને વશ કર્યો અને ધર્મમાં 1 સ્થિર થયે. ૪૫ [૪] તીસે સો વયણે સંસ્થા, સંજયાએ સુભાસિયા અંકણ જહા નાગે, ધમે સંપડિવાઇઓ ૪૬ રહનેમીએ ક્રોધ, માન, માયા અને લેભને જીતીને પાંચે ઈદ્રિને વશમાં લઈને આત્માને પ્રમાદથી હઠાવીને ધર્મમાં સ્થિર કર્યો. ૪૬ મણગુ વયો , કાયગુત્તે જિઈન્દિ સામણે નિશ્ચલ ફાસે, જાવછવં દઢવ્વઓ ૪૭ રહનેમીએ મનગુમિ, વચનગુપ્તિ, કાયમિ, જિતેન્દ્રિય, અને નિશ્ચલતાથી દઢ વ્રતી થઈને શમણુધર્મ પાળે. ૪૦ ઉષ્મ તવં ચરિત્તાણું, જયા દાણિ વિકેવલી સવૅ કમ્પ્સ ખવિત્તાણું, સિદ્ધિ પત્તા અત્તરે ૪૮ ઉગ્ર તપને સેવીને બને કેવલજ્ઞાની થયા. સર્વ કર્મ ખપાવીને અનુત્તર સિદ્ધિને વર્યા. ૪૮ એવં કરતિ સંબુદ્ધા, પડ્યિા પવિખણા વિણિયત્તિ ભેગેસુ, જહા સે પુરિસોત્તમ ૪૯ ત્તિ બેમિ જેવી રીતે પુરુષોત્તમ રથનેમીએ આત્માને વશ રાખી મેક્ષ મેળવ્ય, તેવી રીતે તત્વજ્ઞાની વિચક્ષણ પંડિતજને ભોગોથી નિવૃત્ત થઈને મુક્ત થાય છે. ૪૯ એમ હું કહું છું. | ઇતિ બાવીસમું અધ્યયન * Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy