________________
૧૬૩
સુણેહ મે મહારાય, અવ્યકિખત્તેણુ ચેયસા ! જહા અણાહા ભઈ, જહા મેયં પવત્તિય
૧૭
હે મહારાજ! જે પ્રકારે વ અનાથ થાય છે અને જે આશયથી મેં કહ્યું છે તે એકાગ્ર ચિત્તે સાંભળેા. ૧૭ કાસમ્મી નામ નયરી, પુરાણ પુરભૈયણી । તત્વ આસી પિયા મખ્ખુ, પભૂયધણસ ચ
૧૮
પ્રાચીન નગરીમાં શ્રેષ્ઠ કૌશાંબિક નામની નગરી છે. જ્યાં મારા પિતા પ્રભૂત ધન સંચય રહે છે. ૧૮
પઢગે વચ્ચે મહારાયા, અતુલા મે અવેિયણા । અહેાત્થા વિલા દાહેા, સભ્ય ગેસુય પત્શિવા
૧૯
હે પાર્થિવ રાજા ! મારી પ્રથમ અવસ્થામાં મારી આંખામાં અતુલ પીડા થઈ અને આખા શરીરમાં બળતરા થવા લાગી. ૧૯ સત્શ જહા પતિક્ષ્ણ, સરીર વિવરન્તરે આવીલિજ્જ અરી યુદ્ધો, એવ' મે અવેિયણા
२०
જેવી રીતે ક્રોધી દુશ્મન શરીરના માઁ ભાગમાં પરમ તીક્ષ્ણ થ્રુસ્ર ભોંકી દે એવી વેદના મારી આંખામાં થતી હતી. ૨૦ તિય” મે અંતરિષ્ઠ ચ, ઉત્તમાંગ ચ પીડઈ ! ઇંદાણિસમા ધારા, વેયણા પરમ દારુણા
૨૧
૨૧
ઇન્દ્રનુ વજ્ર લાગવાથી જેવી વેદના થાય તેવી ઘેર અને મહા દુઃખદાયી વેદના મારી કમર, હૃદય અને માથામાં થતી હતી. ઉડ્ડિયા મે આયરિયા, વિજ્જામંત તિગિયા । અખીયા સત્થ કુસલા, મતમૂલ વિસારયા
૨૩
મારી ચિકિત્સા કરવા માટે વિદ્યા, મંત્ર, મૂલ અને શસ્ત્ર ચિકિત્સામાં કુશલ અને વિશાલ આચાય ઉપસ્થિત થયા.
૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org