________________
આવી રીતે સંયમમાં સાવધાન અને અનેક સ્થાનમાં ભ્રમણ કરનાર ભિક્ષુ મૃગચર્યાનું આચરણ કરીને મેક્ષમાં જાય છે. ૮૨ " જહા મિગે એગ અeગચારી -
- : અણેગવાસે ઘુવગેરે યા - એવં મુણું ગાયરિયં પવિ,
ને હીલએ ને વિ ય ખિસએજ : ૮૩ જેમ મૃગ એકલે કોઈ એક સ્થાન પર રહેતા નથી, અનેક સ્થાનમાં ઘુમે છે અને સદા ગોચરીથી નિર્વાહ કરે છે એમ ગોચરી માટે ગયેલ મુનિ આહાર ન મળે તો કોઈની અવહેલના ન કરે. ૮૩ મિગચારિયં ચરિસ્સામિ, એવં પુરા જહા સુહં ! અમ્માપિઉહિં ણુનાઓ, જહાઈ ઉવહિં તહા ૮૪ | હું મૃગચર્યાનું પાલન કરીશ. હે પુત્રી જેમ સુખ ઉપજે તેમ કરે. માતા-પિતાની આજ્ઞા મળ્યા પછી મૃગાપુત્ર ઉપધિને ત્યાગ કરે છે. ૮૪
મિયચરિયં ચરિસ્સામિ, સલ્વદુખવિકખર્ણિ તુભેહિં અભણુનાઓ, ગચ્છ પુત્ત જહામુહં ૮૫
મૃગાપુત્રે કહ્યું. આપની આજ્ઞાથી હું સર્વ દુઃખોથી મુક્ત થવા મૃગચર્યા કરીશ. માતા-પિતાએ કહ્યુંઃ પુત્ર! જેમ તને સુખ ઉપજે તેમ કર. ૮૫
એવં સે અમ્માપિયરે, અમાણિત્તાણ બહુવિહં મમત્ત છિન્દઈ તાહે, મહાનાગે વ કંચુકે ૮૬
આમ મૃગાપુત્ર અનેક રીતિએ માતા-પિતાની આજ્ઞા લઈને, મમત્વને છેદે છે. જેમ મહાનાગ કાંચળી ત્યાગે છે. ૮૬
ઇલ વિત્ત ૨ મિત્ત ય, પુત્તદારે નાયએ રિણુયંવ પડે લગ્ગ, નિધુણિત્તાણુ નિગ ૮૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org