________________
૧૦૬ ભુરા રસા ભાઈ જહાઈ ણે એ,
ન છવિય પજહામિ ભાએ, લાભ અલાભ ચ સુહું ચ દુકખં,
સંચિકુખમાણે ચરિસ્સામિ મેણું ૩૨ અમે રસ ભેગવ્યા, યુવાવસ્થા અમને છોડી રહી છે. હવે હું ખુદ ભોગને છોડું છું. જીવવાને માટે નહિ પરંતુ હું લાભ-અલાભ અને સુખ દુઃખ આ બધાને સમજીને મુનિપણું અંગીકાર કરું છું. ૩૨ મા હું તુમ સેયરિયાણ સમ્મરે,
જુણે વ હંસ પડિરગામી ભુજાહિ ભોગાઈએ સમાણું,
દુકખં ખુ ભિકખાયરિયાવિહારે ૩૩ જેવી રીતે ઉલ્ટા પૂરમાં જનાર વૃદ્ધ હંસને પસ્તાવું પડે છે એવી રીતે તું સંસાર ત્યાગનો માર્ગ આદરે છે તે ઉલ્ટા પૂરને રસ્તા છે, માટે તું પોતાના સંબંધીઓ અને ભોગનું સ્મરણ કર–મારી સાથે ભોગ ભોગવ તે પાછળથી પસ્તાવું નહિ પડે ૩૩ જહા ય ભોઇ તયં ભુયંગે,
નિમ્માણિ હિચ પલેઈ મુત્તો ! એમેવ જાયા પયહન્તિ ભોએ,
તે હું કહું નાણુગમિક્સક્કો ૩૪ જેવી રીતે સાપ કાંચળી છોડીને નાશી જાય છે એવી રીતે આ બે પુત્રો કામભોગોને છોડીને જાય છે. એવી દશામાં હું એ શા માટે એમની પાછળ (સાથે) ન ચાલી નીકળું? ૩૪ - છિદ્ધિતુ જાલં અબલં વ રેતિયા,
મછા જહા કામગુણે પહાય !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org