SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ તવ એ તપ્ઈ જસ્સ લાગા, ત સવ્વસાહી(મહેવ તુમ્ભ ૧૬ હે પુત્રો ! જે ધન અને સ્ત્રીઓ માટે તપ તા છે અને જાપ જપેા છે તે અહિંયા પુષ્કળ છે, તેા પછી તમે સ`. વિરતિ ક્રમ થા છે? ૧૬ ધણેણ કિં ધમ્મરાહિગારે, સયણેણ વા કામગુણેહિ ચેવ ! સમણા ભવિસાસુ ગુણેાહધારી, અહિ’વિહારા અભિગમ્મે ભિકખ ૧૭ શું પિતાજી ! ધર્માચરણમાં ધન, સ્વજન અને કામગુણાનુ શુ પ્રયેાજન છે? અમે ગુણશીલ શ્રમણ થઈશું અને ભિક્ષુ બનીને અપ્રતિબદ્ધ વિહારી થઈશું. ૧૭ જહા ય અગ્ગી અણી અસન્તા, Jain Educationa International ખીરે થયં તેલ્લ મહા તિલેસુ ! એમેવ જાયા સરીરસ સત્તા, સ’મુઈ નાસઇ નાવિ ૧૮ પુત્રો જેવી રીતે અરણીમાં અગ્નિ, દુધમાં ઘી, અને તલમાં તેલ નથી દેખાતું છતાં હેાય છે એવી રીતે શરીરમાં સત્તારૂપી રહેલ જીવ ઉત્પન્ન થાય અને શરીરના નાશ થયા પછી જીવ નાશ થાય છે, પછી રહેતા નથી અથવા આત્મા ભિન્ન નથી. ૧૮ તા ઇન્દ્રિયન્ગેઝ અમુત્તભાવા, અમુત્તભાવા વિ ય હાઇ નિચ્ચા ! અઝ્ઝત્થહે' નિયયસ બન્યા, સંસારહે થ વયન્તિ અન્ય For Personal and Private Use Only ૧૯ www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy