________________
૧૦૨
આ આત્મા અમૂત હેાવાથી ઈંદ્રિય ગ્રાહ્ય નથી અને આત્મા હોવાથી એ નિત્ય છે. મહાપુરૂષોએ કહ્યુ છે કે આત્માને મિથ્યાત્વ આદિ હેતુ નિશ્ચયથી બંધનું કારણ છે અને બંધન જ સંસારના હેતુ છે. ૧૯
જહા વય ધમમજાણુમાણા,
પાવ ́ પુરા કમ્ભમાસિ માહા ।
આ ભ્રમાણા પરિરખિયન્તા,
તં નૈવ ભુજો વિ સમાયરામા
૨૦
હે પિતાજી ! અમે મેાહવશ અને ધને ન જાણવાથી પૂર્વે પાપ કર્મો કર્યાં અને આપના રાકયા સકાયા. હવેથી અમે ફરીથી પાપનું સેવન કરીશું નહિ. ૨૦
અમ્ભાય મિ લાગમ્બિ, સભ્યએ પરિવારિએ ! અમેાહાહિં પાન્તીહિં, ગિસિ ન રÛ લભે
૧
આ લેક બધી રીતે પીડિત અને ઘેરાયેલા છે, અમેધ શસ્ત્રધારાઓ પડી રહી છે. એવી અવસ્થામાં ગૃહસ્થાવાસમાં રહેવાથી જરા પણ સુખ મળતુ નથી. ૨૧
કેણ અભાહુએ લાગા, કેણ વા પરિવારિ ! કા વા અમેાહા લુત્તા, જાયા ચિંતાવરી હુમે
૨૨
હે પુત્રો ! આ લેક કાનાથી પીડાકારી છે? કાનાથી ઘેરાયેલા છે? કઇ અમેાધ શસ્ત્રધારા છે ! તે હું જાણવાની ચિંતા સેવું છું.... ૨૨ મન્ચુણા અબ્બાહુએ લાગા, જરાએ પરિવારિ ! અમેહા રયણી લુત્તા, એવં તાય વિજાણહું
Jain Educationa International
૧૩
હું પિતાજી ! આ મૃત્યુથી પીડિત છે, જરાથી ઘેરાયેલો છે. અને રાત્રિ-દિવસ શસ્ત્રધારાથી ત્રુટિત છે એવુ સમજો. ૨૩
For Personal and Private Use Only
www.jainelibrary.org