________________
એવં વયં કામગુણસુ ગિદ્ધા
ને ભિકુણે મગ્નમણુવ્વયા ૩૦ જેવી રીતે કીચડમાં ફસેલે હાથી સ્થલને જો હોવા છતાં પણ કિનારે આવી શકતો નથી, તેવી રીતે અમો કામ–વિકારમાં છીએ અને સંત-સાધુઓના માર્ગને જાણતા છતાં તેને અનુસરી શકતા નથી. ૩૦ અઈ કાલે તૂરન્તિ રાઈએ,
ન યાવિ ભેગા પુરિસાણ નિસ્થા ઉવિ ભેગા પુરિસં ચયન્તિ,
દુમ જહા ખીણફલ વ પકડી ૩૧ સમય વેગથી ચાલી જાય છે, રાત્રિએ પણ ચાલી જાય છે. પુરૂષના ભેગો નિત્ય નથી, ભોગ આવે છે અને સ્વતઃ પુરુષને છોડી ચાલ્યા જાય છે. જેવી રીતે પક્ષિઓ ફળવિહીન વૃક્ષને છોડીને ચાલ્યા જાય છે. જઈ તે સિ ભેગે થઈઉં અસત્તો,
અજજા) કમ્ફાઈ કારેહિ રાય ! ધમે કિએ સવાયાણકમ્પી,
તો હેહિસિ દે ઇઓ વિવ્વિી કાર હે રાજા ! જે તું ભેગોને છોડવાને અશક્ત છે તે ધર્મમાં સ્થિર થઈને બધા પ્રાણીઓ ઉપર અનુકંપાવાળાં આર્ય કર્મ કર– એનાથી તું વૈક્રિય શરીરધારી દેવ થઈશ. ૩૨ ન તુઝ ભેગે ચઉણ બુદ્ધી,
ગિદ્ધોસિ આરમ્ભપરિગ્રહેસુલ મહું કઓ એત્તિઉ વિપલાવે,
ગચ્છામિ રાય આમતિએ સિ ૩૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org