________________
ઉવણિજઈ છવિયાપમાય,
- વણણું જરા હરઈ. નરલ્સ રાય ! પંચાલરાયા વયણું સુણાહિ..
મા કાસિ કમાઇમહાલયાઇ ૨૬ " હે રાજા ! આ જીવન સતત મૃત્યુની સમીય જઈ રહ્યું છે. વૃદ્ધાવસ્થા મનુષ્યનો વાનરંગ હરી લે છે. હે પાંચાલ રાજા ! મારૂં વચન સાંભળ. તું મહાન આરંભ કરવાવાળો ન થા. ૨૬ અહં પિ જાણુમિ જહેહ સાહૂ,
જે મે તુમ સાહસિ વકમેયં ! ભાયા ઇમે સંગકરા હવાન્તિ,
- જે દુજિયા અજો અમારિસેહિં ૨૭ - હે સાધુ! આપશ્રી જે મને કહે છે તે હું સમજું છું. હે આર્ય ! આ ભોગ સંગ–બંધન ક્ત થઈ રહ્યા છે. જે અમારા જેવા માટે દુર્ભય છે ર૭.
હસ્થિણપુરશ્મિ ચિત્તા, દફૂશું નરવઇ મહિડ્ડયં કામભોગેસુ ગિધેણં, નિયાણમસુતું કર્ડ ૨૮
હે ચિત્ત મુનિ ! મેં હસ્તિનાપુરમાં મહાઅધિવાળા નરપતિને જઈને કામભોગમાં આસક્ત થઈને અશુભ નિદાન કર્યું હતું. ૨૮ તસ્સ મે અપડિકન્સન્સ, ઇમે એયારિસ ફલં ! જાસમાણે વિ જ ધર્મ, કામભોગેસુ મુછિએ ૨૯
એ નિયાણાનું મેં પ્રતિક્રમણ નહિ કરવાથી એના જેવું આ ફલ મને મળ્યું છે. હું ધર્મને જાણતા હોવા છતાં પણ કામભોગમાં મૂઈિત-આસક્ત થયો છું. ૨૯ નાગ જહા પંકજલાવને,
હું થલે નાભિસઈ તીર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org