________________
ઉપદેશછાયા
સ્વચ્છેદે કલ્પના તે ભ્રાંતિ છે.
આ તે આમ નહીં, આમ હશે ? એ ભાવ તે “શંકા”.
જ
સમજવા માટે વિચાર કરી પૂછવું તે “આશંકા કહેવાય.
પિતાથી ન સમજાય તે “આશંકામોહનીય છે. સાચું જાણ્યું હોય છતાં ખરેખર ભાવ આવે નહીં તે પણ
આશંકામોહનીય.” પિતાથી ન સમજાય તે પૂછવું. મૂળ જાણ્યા પછી ઉત્તર વિષય માટે આનું કેમ હશે, એવું જાણવા આકાંક્ષા થાય તેનું સમ્યકત્વ જાય નહીં, અર્થાત તે પતિત હેય નહીં, બેટી ભ્રાન્તિ થાય તે શંકા, બેટી પ્રતીતિ તે અનંતાનુબંધીમાં સમાય. અણસમજણે દેષ જુએ તે તે સમજણને દેષ, પણ. સમક્તિ જાય નહીં; પણ અણુપ્રતીતિએ દેષ જુએ તે મિથ્યાત્વ. પશમ એટલે નાશ અને સમાઈ જવું. [ ૬૦૩–૬] ૭ રાળજની ભાગોળે વડ નીચે
આ જીવે શું કરવું? સત્સમાગમમાં આવી સાધન વગર રહી ગયા એવી કલ્પના મનમાં થતી હોય અને સત્સમાગમમાં આવવાનું થાય ત્યાં આજ્ઞા, જ્ઞાનમાર્ગ આરાધે તે અને તે રસ્તે ચાલે તે જ્ઞાન થાય. સમજાય તે આત્મા સહજમાં પ્રગટે નહીં તે જિંદગી જાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org