________________
શ્રીમદ્ રાજચંદ્ર
ભક્તિ એ સત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય, અન્ય વિકલ્પો મટે, આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.
ભાગ પામવામાં અનંત અંતરાય છે. તેમાં વળી મેં આ ક્યું આ કેવું સરસ કયું? એવા પ્રકારનું અભિમાન છે.
મેં કંઈ જ કર્યું નથી એવી દષ્ટિ કરવાથી તે અભિમાન દૂર થાય છે.
સંસારી કામમાં કર્મને સંભારવાં નહીં, પણ પુરુષાર્થને ઉપર લાવવો. કમનો વિચાર કર્યા કરવાથી તે જવાનાં નથી, પણ હડસેલ મૂકીશ ત્યારે જશે.
વૃત્તિને ગમે તેમ કરીને રોકવી; જ્ઞાનવિચારથી રોકવી, લેકલાજથી રોકવી, ઉપયોગથી રોકવી; ગમે તેમ કરીને પણ વૃત્તિને રોકવી.
ઉપદેશ છાયા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org