________________
૫૦
શ્રીમદ્ રાજચંદ્ર
ઇન્દ્રિયા વશ થતી નથી; પણ ઉપયાગ હોય તે, વિચાર સહિત થાય તે વશ થાય છે. જેમ લક્ષ વગરનું ખાણુ નકામું જાય છે, તેમ ઉપયેગ વિનાને ઉપવાસ આત્મા થતા નથી.
આપણે વિષે કઈ ગુણ પ્રકટા હાય, અને તે માહે જો કોઇ માણસ આપણી સ્તુતિ કરે, અને જો તેથી આપણા આત્મા અહંકાર લાવે તા તે પાછા ટુડે. પેાતાના આત્માને નિર્દે નહીં, અભ્યંતરદેાષ વિચારે નહીં; તે જીવ લૌકિક ભાવમાં ચાલ્યેા જાય; પણ જો પોતાના દોષ જુએ, પોતાના આત્માને નિંદે, અહંભાવરહિતપણુ વિચારે, તે સત્પુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય.
,
માર્ગ પામવામાં અનત અંતરાયા છે. તેમાં વળી “ મેં આ કયુ, ” મેં આ કેવું સરસ કર્યું?” એવા ... પ્રકારનું અભિમાન છે. ‘ મેં કાંઈ કર્યુ· જ નથી ? એવી દષ્ટિ મૂકવાથી તે અભિમાન દૂર થાય.
'
લૌકિક અને અલૌકિક એવા એ ભાવ છે. લૌકિકથી સ'સાર, અને અલૌકિકથી. મેાક્ષ.
બાહ્યઇન્દ્રિયા વશ કરી હોય, તે સત્પુરુષના આશ્રચથી અ'તલ ક્ષ થઈ શકે. આ કારણથી બાહ્યઈન્દ્રિયા વશ કરવી તે શ્રેષ્ઠ છે. ખાહ્ય ઇન્દ્રિયા વશ હાય, અને સત્પુરુષના આશ્રય ન હોય, તા લૌકિકભાવમાં જવાના સભવ રહે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org