________________
શ્રીમદ્ રાજચંદ્ર
ગૌતમસ્વામીએ મહાવીરસ્વામીને વેદના પ્રશ્નો પૂછયા; તેનું સવ દોષને ક્ષય કર્યો છે એવા તે મહાવીરસ્વામીએ વેદના દાખલા દઈ સમાધાન સિદ્ધ કરી આપ્યુ.
કર
ખીજાને ઊંચા ગુણે ચઢાવવા, પણ કાઇની નિંદા કરવી નહી. કાઇને સ્વચ્છ દે કાંઇ કહેવું નહીં. કહેવા ચેાગ્ય હાય તે। અહુ'કારહિતપણે કહેવુ', પરમા ષ્ટિએ. રાગદ્વેષ ઘટયા હોય તેા ફળીભૂત થાય, વ્યવહારથી તે લાળા જીવાને પણ રાગદ્વેષ ઘટયા હૈાય; પણ પરમાથ થી રાગદ્વેષ માળા પડે તેા કલ્યાણના હેતુ છે.
મેાટા પુરુષાની દૃષ્ટિએ જોતાં સઘળાં દર્શીન સરખાં છે, જૈનમાં વીશ લાખ જીવા મતમતાંતરમાં પડયાં છે! જ્ઞાનીની ષ્ટિએ ભેદાભેદ હોય નહીં.
જે જીવને અનંતાનુબંધીને ઉદય છે તેને સાચા પુરુષની વાત સાંભળવી પણુ ગમે નહીં.
મિથ્યાત્વની ગ્રંથિ છે તેની સાત પ્રકૃતિ છે. માન આવે એટલે સાતે આવે, તેમાં અન`તાનુબંધીની ચાર પ્રકૃતિ ચક્રવતી સમાન છે. તે કઈ રીતે ગ્રંથિમાંથી નીકળવા દે નહીં. મિથ્યાત્વ રખવાળ છે. આખુ જગત તેની સેવા ચાકરી કરે છે!
30:10 ઉદયકમ કાને કહીએ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org