________________
૨૨
શ્રીમદ્ રાજચંદ્ર
સંસારમાં સસહિત તતા હાય તે પ્રકારે, જ્ઞાનીને ચેાગ્ય થયા પછી વર્તે નહીં એ જ જ્ઞાનીતુ' સ્વરૂપ.
જ્ઞાનીને જ્ઞાનદૃષ્ટિથી, અંતરદૃષ્ટિથી જોયા પછી સ્ત્રી જોઈ ને રાગ ઉત્પન્ન થાય નહી.. કારણ કે જ્ઞાનીનુ' સ્વરૂપ વિષયસુખકલ્પનાથી જુદુ છે; અનંત સુખ જાણ્યું હોય તેને રાગ થાય નહી. અને જેને રાગ થાય નહી' તેણે જ જ્ઞાનીને જોયા, અને તેણે જ જ્ઞાનીપુરુષનાં દન ર્યા, પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભારયા વિના રહે નહીં; કારણ કે જ્ઞાનીનાં વચને યથાર્થ રીતે સાચાં ાયાં છે. જ્ઞાનીની સમીપ દેહ અને આત્મા જુદા પૃથક પૃથક્ જાણ્યા છે તેને દેહ બાદ કરી આત્મા ભિન્ન ભિન્ન ભાસે; અને તેથી સ્ત્રીનાં શરીર અને આત્મા જુદાં ભાસે છે. તેણે સ્ત્રીનું શરીર માંસ, માટી, હાડકાં આદિનુ પૂતળુ' જાણ્યુ' છે એટલે ત્યાં રાગ ઉત્પન્ન થતા નથી.
આખા શરીરનુ` મળ, ઉપર નીચેનું અને કમર ઉપર છે. જેની કમર ભાંગી ગઇ છે તેનું બધું ખળ ગયું વિષયાદિ જીવની તૃષ્ણા છે. સંસારરૂપી શરીરનું ખળ આ વિષયાદરૂપ કેડ, કમર ઉપર છે. જ્ઞાની પુરુષના આધ લાગવાથી વિષયાદિરૂપ કેડના ભંગ થાય છે. અર્થાત વિષયાદિનું તુચ્છપણુ લાગે છે; અને તે પ્રકારે સંસારનું ઘટે છે; અર્થાત જ્ઞાનીપુરુષના મેધમાઆવું સામર્થ્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org