________________
૧૪૬
શ્રીમદ્ રાજચ
તાતા
કલ્યાણની કુંચીઓ સમજાતી નથી. સમજાય તે તે સુગમ છે. જીવની બ્રાંતિ દૂર કરવા માટે જગતનુ વર્ણન પતાવ્યુ છે. જો જીવ હુમેશના અધમાથી થાકે તે માર્ગમાં આવે.
"
:
જ્ઞાની પરમાર્થ, સમ્યકૃત્વ હોય તે જ કહે, ‘ કષાય ઘટે તે કલ્યાણ, જીવનાં રાગ, દ્વેષ, અજ્ઞાન જાય તેને કલ્યાણ કહેવાય. ' ત્યારે લેાક કહે છે કે, એવુ તે અમારા ગુરુએય કહે છે; ત્યારે જીદ' શું ખતાવે છે?” આવી આડી કલ્પનાઓ કરી જીવને પોતાના દોષ મટા ડવા ઈચ્છા નથી.
આત્મા અજ્ઞાનરૂપી પથ્થરે કરી દબાઈ ગયા છે. જ્ઞાની જ આત્માને ઊંચા લાવશે. આત્મા દબાઈ ગયે છે એટલે કલ્યાણ સૂઝતું નથી. જ્ઞાની સવિચારરૂપી સહેલી કૂંચીએ બતાવે તે ફચીએ હજારા તાળાંને
લાગે છે.
જીવને માંહીંથી અજીણુ મટે ત્યારે અમૃત ભાવે તે જ રીતે બ્રાંતિરૂપી અજીણુ મટયે કલ્યાણ થાય; પણુ જીવને અજ્ઞાની ગુરુએ ભડકાવી માર્યાં છે એટલે બ્રાંતિરૂપ અજીણુ કેમ મટે ? અજ્ઞાની ગુરુએ જ્ઞાનને મદલે તપ બતાવે; તપમાં જ્ઞાન ખતાવે. આવી રીતે અવળુ અવળુ બતાવે તેથી જીવને તરવુ' બહુ મુસીબતવાળું છે, અહંકારાદિરહિતપણે તપાદિ કરવાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org