________________
તિવિહેણ 'દામિ
સાદાઇની એમની ભાવના કેટથી ઊંચી હતો તે આ નિયમ પરથી જોઈ શકાય છે.
૪
દિલ્હીના શ્રી રામલાલજી સાથે મૃગાવતીજી વિશે વાતા નીકળતાં તેમણે કહ્યું હતું કે મૃગાવતીજી પજામમાં જ્યારે વિચરતાં ત્યારે એક ગામથી ખીજે ગામ જવામાં એમને રસ્તા બતાવવા માટે તથા સાધ્વીજીએના રક્ષણ માટે કાઈ સાથીદાર-ચાકીદાર મેાકલવાનું સૂચન કરીએ તે તેએ તેને ઇન્કાર કરતાં. તેઓ કહેતાં કે અમે અમારી મેળે અમારે માર્ગ શેાધી લઈશું. અમને કોઇને ડર નથી. અમે નિ ય છીએ. વળી વિહારમાં અમારી સાથે કોઈ પુરુષ ચાલતે હાય એ અમને ગમતું નથી. અમારા ચારિત્રપાલનમાં અમે એટલા ચુસ્ત રહેવા ઇચ્છીએ છીએ.' પૂજય મૃગાવતીશ્રીજી પોતાના બ્રહ્મચર્યવ્રતમાં, સાધ્વી તરીકે પેાતાના ચારિત્રપાલન માં અત્યંત દેઢ હતાં. સાંજના પ્રતિક્રમણ કર્યા પછી તેએ કોઈ પુરુષનું મુખ જોતાં નહિં અને તે પ્રમાણે પોતાની શિષ્યા સાધ્વીઓને પણ સાચવતાં.
.
કેટલાંક વર્ષો પહેલાં મૃગાવતીજીને છાતીમાં કૅન્સર થયું ત્યારે એપરેશન વખતે એમણે જે ધૈર્ય અને દૃઢ ચારિત્ર પાલન કર્યું હતું તેની વાતેા પણ તેમના પ્રત્યે અત્યંત આદરભાવ પેદા કરે એવી છે. દિલ્હીમાં તેએ આપરેશન માટે એમ્બ્યુલન્સમાં નહિ પણ નવ કિલેમીટર જેટલું અંતર પગે ચાલીને હૅાસ્પિટલ ગયાં હતાં. ઘણી અશક્તિ હતી છતાં લિફ્ટના ઉપચેગ તેમણે નહાતા કર્યાં, પણ દાદર ચડીને ગયાં હતાં, હાસ્પિટલનાં બીજાનાં વાપરેલાં સાધના—
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org