________________
તિવિહેણુ વ દામિ વર્ષોંની વયે એમણે દીક્ષા લીધી અને પૂ. લક્ષમણુસૂરિના શિષ્ય પૂ. કીતિચ ંદ્રસૂરિના શિષ્ય થયા. એમનું નામ મુનિ તત્ત્વાન વિજયજી રાખવામાં આવ્યું. દીક્ષા પછી એમણે પૂ. લક્ષ્મણુસૂરિ પાસે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરે ભાષાઓના તથા શાસ્ત્રથાના ઊંડા અભ્યાસ કર્યાં હતા. એક વખત પૂ લક્ષ્મણુસૂરિના શિષ્યામાંથી કોણ કેટલી ભાષામાં વ્યાખ્યાન આપી શકે એ વિશે સ્પર્ધા યાજવામાં આવી હતી. તે વખતે ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, કચ્છી, સિંધી, સંસ્કૃત અને પ્રાકૃત એમ આઠ ભાષામાં વ્યાખ્યાન આપવાની શક્તિની પૂ. તત્ત્વાનવિજયજીએ પ્રતીતિ કરાવી સર્વાંમાં પ્રથમ નબર મેળન્યા હતા.
સ્વ. પૂ. તત્ત્વાન વિજયજી મહારાજનું નામ પહેલવહેલું મેં સાંભળ્યું જ્યારે ‘નમસ્કાર સ્વાધ્યાય' નામના ગ્ર'થ જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી પ્રગટ થયા ત્યારે. નવકારમંત્ર વિશે પ્રાકૃત ભાષાનાં લખાણનાં સંશોધન-સંપાદનરૂપે એ ગ્રંથ થયા ત્યારે એના સંપાદક પૂ. શ્રી તત્ત્વાન વિજયજીની વિદ્વત્તાના પરિચય થયે. ત્યારપછી ‘નમસ્કાર સ્વધ્યાય'ના ખીજો ભાગ નવકારમંત્ર વિશેનાં પૂર્વાચાર્યાંના સંસ્કૃત લખાણેાનાં સંશોધનસંપાદનરૂપે પ્રગટ થયા હતા. ત્યારપછી નમસ્કાર સ્વાધ્યાય’ના ત્રીજો ભાગ નવકારમંત્ર વિશેનાં જૂની ગુજરાતી ભાષાનાં લખાણ વિશેના સંશેાધન-સંપાદન તરીકે પ્રગટ થયા હતા. પ. પૂ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજીની નિશ્રામાં સુ'બઇમાં સાન્તાક્રુઝમાં એ ગ્રંથના પ્રકાશનના સમારેાહ યેાજાયા હતા. તે પ્રસંગે મને પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવા માટે પૂ. તત્ત્વાનંદ્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org